Book Title: Chaitya Paripati Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 8
________________ (૩) શ્રી જન મરચન્ટ એસાયટી-દહેરાસર) મૂળનાયક-શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પ્રસન્નતા કંઈ એવી આપે, દયાન તમારું ધરવું, જ્ઞાનદષ્ટિ કંઈ એવી આપે, જીનવર દર્શન કરવું, શક્તિ ભાવના એવી આપે, ભવસાગરને તરવું, અંતર્યામી હું છું અભાગી, તુમ ચરણે શું ધરવું. ૧ ગામે કે વિજને સુરેન્દ્ર ભવને ને ઝુંપડે કયે સમે, સ્ત્રી માં ને શબમાં સમાન મતિને, રે ધરીશું અમે? સપે કે મણીમાળામાં કુસુમની શય્યા અને ધુળમાં, કયારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને, શત્રુ અને મિત્રમાં. ર ભવજલધિમાંથી હે પ્રભુ, કરૂણા કરીને તારો, ને નિગુણિ ને શિવનગરના, શુભ સદનમાં ધારજે, આ ગુણને આ નિર્ગુણ એમ ભેદ મોટા નવિ કરે, શશી સૂર્ય મેઘ પરે દયાળુ, ભવ્યના દુઃખને હરે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56