Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ [ ૧૬ ] (૭) અમુલ સાસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ જેણે હણ્યાં નિજ બળ વડે, મન્મય અને વળી માનને. જેણે હણ્યાં આ લેાકના ભય શાક ચિંતા માહને વિષાદને નિદ્રા હણ્યાં યમ અગ્નિ વૃક્ષ ખાળતા તૈવાસુદેવ સમર્થાનું સાચું શરણુ હું માંગતા. ૧ આ વિશ્વની કે વસ્તુમાં જે સ્નેહમ ધન થાય છે. તે જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજ મન વચન ને કાયના સયાગ પરના છેડવા શુભમેાક્ષના અભિલાષના આ માર્ગ સાચા આપજો. ર સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી. તે વાસનાની જાળ હુ’તાડીશ સયમ જોરથી વળી ખાદ્યથી છે આત્મ જુદો ભેદ માટે જાણીને વિકટ કાપવે. ૩ તલ્લીન થઈ ભગવાનમાં ભવપથ ભવપથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56