Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[ ૧૮ ] શ્રી એપેરા સેસાયટી-દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચિત્યવંદન વખતે બોલવાનું
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન સિદ્ધારથના રે નંદન વિનવું, વીનતડી અવધાર ભવમંડપમાં રે નાટક નાચી, હવે મુજ પાર ઉતાર,
સિદ્ધારના રે નંદન વિનવું. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જીમ નાવે રે સંતાપ, દાન દીયંતા રે પ્રભુ કેસર કીસી, આપો પદવી રે આપ.
સિદ્ધારના રે નંદન વિનવું. ૨ ચરણ અંગુઠેરે મેરૂ કંપાવીયે, મેડૂયા સુરના રે માન, અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધા વરસી દાન.
સિદ્ધારથના રે નંદન વિનવું. ૩ શાસન નાયક શિવસુખ દાયક ત્રિશલા કુખે રતન, સિદ્ધારને વંશ દીપાવી, પ્રભુજી તુમે ઘન ધન.
સિદ્ધારથના રે નંદન વિનવું. ૪ વાચક શેખર કીર્તિવિજય ગુરૂ પામી તાસ પસાય, ધમ તણા એ જીન એવી શમા, વિનયવિજય ગુણ ગાય.
સિદ્ધારના રે નંદન વિનવું. ૫
O
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56