Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ [ ૨ | દિવસ : ૧, સમય ૮=૦૦ આસો સુદ : ૧ બુધવાર, તા. ૧૯ ૯૯૦ (૧) અરુણાસાયટી-જૈન દહેરાસરજી મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આનંદ આજે ઉપજે, પ્રભુ મુખ જોતા આપનું, ક્ષણવારમાં નીકળી ગયું જે મેહ કેરા માપનું, પ્રભુ નયન તારા નીરખતાં, અમીધારાને વર્ષ રહ્યા, મુજ હા માંહે હર્ષ કેરી, વેલડી સીંચી રહ્યા. ૧ વાણ તારી સ્તુતિ કરતી, મનડું મારૂં કયાંય ભમે, ધન્ય ધન્ય છે એ ને તુજ ભક્તિમાં ચિત્ત રમે, તેહથી પણ અધિક છે. તેઓ, જીન આણામાં મસ્ત રહે, જન્મ મરણના ફેરા ટાળી, શાશ્વત સુખને તેજ લહે. ૨ આંખડી તારા દર્શન કરતી, ચિતડું તો ચકડેઠળ ફરે, એ રીતે તુજ ધ્યાન ધરતા, કર્મો મારા કયાંથી ખરે, શિવનગરમાં જાવું મારે, બેઠે દુર્ગતિ નાવ રે, કરૂણસિંધુ કરૂણ કરીને, નૈયા પાર લગાવ રે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 56