________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક
ઈતિહાસ.
પુસ્તક ૧ લું. સને ૧૭૫૭ થી સને ૧૮૩૭ સુધી.
પ્રકરણ ૧લું.
–
સામ્રાજ્યને ઉદય ઉચા પ્રકારના કર્તવ્યનિયથી પ્રેરાયલા મહાત્માઓને કેટલીકવાર ભવિષ્યમાં બનનારા મોટા બના દષ્ટિગોચર થાય છે. આવા કેઈ ભવિષ્ય દર્શનના બળથી, અને અભિમાનથી નહિ પણ પિતાની સત્તાના જ્ઞાનથી વિલિયમ પિટ (પછીથી લૈર્ડ ચેધમ) એક વાર બોલ્યો હતો કે, “હું મારા દેશને બચાવી શકીશ, અને બીજું કોઈ બચાવી શકશે નહિ.” વિલિયમ પિટ પિતાનું વચન પાળવા ઉપરાંત ઘણું કરી બતાવ્યું. સને ૧૭૫૭ થી ૧૭૬૧ સુધી બ્રિટિશ રાજ્યને કારભાર એણે ચલાવ્યા, અને તેજ પાંચ વર્ષમાં હાલના