Book Title: Bhagwati Sutra Part 13
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ ' સ. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનાઇકુમારે ગોંડલ સ`પ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્ય શ્રી પુરુષાત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માંસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યાં. તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષાત્તમજી મહારાજના સસાર પક્ષના કુટુંબી દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવે નિર્ણય કરેલા કે આચાર્ય શ્રી પુરુષાત્તમ મહારાજ પાસે આપણે બન્નેએ દીક્ષા લેવી, પહેલાં વિનદકુમારે અને પછી શ્રી જસરાજભાઇએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂ॰ શ્રી પુરુષાતમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સેાસવારે માંગરોલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનેદકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનેમારૂં શ્રી જસરાજ ભાઈની યથાયેાગ્ય સેવા ખજાવી, માંગરેળ રવાના કર્યાં અને પેાતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેઓના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયા અને દીક્ષા માટેના તેમણે મીજો રસ્તા શેાધી કાઢચે.. પૂજ્યશ્રી લાલચંદ્રજી મહારાજ અને તેમના શિષ્યાના પરિચય મુખઈમાં થયેલ હતા અને ત્યારખાદ કઇ વખત પત્રવહેવાર પણ થતા હતા. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ॰ શ્રી લાલચંદજી મહારાજ. ખીંચન ગામે પૂ. આચાય શ્રી સમસલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે, પેાતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તેા લેવી જ છે આજ્ઞા વિના કોઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહી અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાય શ્રી પુરુષાતમજી મહારાજ પાસે જવામાં ઘણાં વિધ્ના થશે, એમ ધારીને તેએએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યુ. તા. ૨૪-૫-૫૭ સ’. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રાજ સાંજના તેમના માતુશ્રી સાથે છેલ્લુ જમણ કર્યું. ભેાજન કરી, માતુશ્રી સામાયિકમાં એસી ગયા. તે વખતે કોઈને જાણ કર્યાં વગર દીક્ષાના વિઘ્નામાંથી અચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્રભૂમિ અને ગાંડલ સંપ્રદાયના પણ ત્યાગ કરી તે ખીચન તરફ રવાના થયા. શ્રી વિનાન્દમુનિના નિવેદન પરથી માલૂમ પડ્યુ· કે તા. ૨૪-૫-૫૭ના રાજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકાટ જકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫–૫–૫૭ના સવારે આઠ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લાચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જ કશન તથા જોધપુર જકશન થઈને તા. ૨૬-૫-૫૭ની સવારે ૪ા વચ્ચે લાદી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 984