Book Title: Bhagavana  Mahavira Ek Anushilan
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ૮ કથા અને રૂપક સાહિત્યની વિદ્યામાં પણ એમની લેખિની ઊણી રહેતી નથી. એમની મહાવીરયુગ કી પ્રતિનિધિ કથાએ’, ‘ખિલતી કલિયાં', ‘મુસ્કરાતે ફૂલ', ‘પ્રતિધ્વનિ', ‘ફૂલ ઔર પરાગ’, ‘ખેલતે ચિત્ર’, ‘બુદ્ધિ કે ચમત્કાર', ‘અતીત કે ઉજ્જવલ ચરિત્ર, ' ‘અમિટ રેખાએ′,' ‘મહકને ફૂ લ’,‘બિન્દુ મે’સિંધુ,’ ‘ગાગર મેં સાગર,’ સેાના ઔર સુગંધ' વગેરે અનેક કૃતિએ પ્રકાશિત થઈ ગઈ છે. હમણાં જ જૈન કથાએ’ના નામે પચીસ પુસ્તકની એક ‘માળા’નુ’ એમણે શાનદાર સંપાદન શરૂ કર્યુ છે. ૧. કલ્પસૂત્ર', ધર્મ કા કલ્પવૃક્ષ', જીવન કે આંગન મે” વગેરે ગ્રંથામાં એમની સંપાદન કલાના ઉત્કૃષ્ટ નમૂના જોઈ શકાય છે. આની સાથે જ એમણે વિરાટકાય અનેક અભિનંદન તથા સ્મૃતિ ગ્રંથાનું સંપાદન પણ કર્યું છે. જૈન ધર્મના મૌલિક ઈતિહાસ’ જેવા સુંદર ગ્રંથના સંપાદનની વિદ્વાનેા તેમજ વાચકાએ ખૂબ પ્રશંસા કરી છે. આ પૂર્વે પણ મુનશ્રીના અનેક ગ્રંથા અમે પ્રકાશિત કર્યો છે. પ્રસ્તુત ગ્રંથ હિન્દી ભાષામાં ઈ. સ. ૧૯૭૪માં પ્રકાશિત થયે હતા. ગુજરાતની રાજધાની અમદાવાદમાં ભારતના મૂન્યમનીષી, રાષ્ટ્રનાયક, પ્રતિભામૂર્તિ શ્રી મોરારજીભાઈ દેસાઈ એ આ ગ્રંથરત્નનું ઉદ્ઘાટન કર્યું હતું. ગ્રંથની મુક્તક કે પ્રશંસા કરતાં વિદ્વાને લખે છે કે નિર્વાણુ શતાબ્દીના સુવર્ણ અવસર પર પ્રકાશિત મહાવીર ચિરત્રામાં આ સર્વોત્કૃષ્ટ છે. આ જોઈ અમને એવા વિચાર આન્ગે કે આવે સર્વોત્કૃષ્ટ ગ્રંથ ગુજરાતના પ્રબુદ્ધ પાઠકાના કરકમલમાં પહોંચે તેા કેમ ! અમે અમારી આ આંતરમનની ભાવના રાજસ્થાનકેસરી અધ્યાત્મચેાગી પ્રસિદ્ધવક્તા પૂજ્ય ગુરુદેવ શ્રીપુષ્કર મુનિજી મ. તેમજ દેવેન્દ્ર મુનિ શાસ્રીને નિવેદિત કરી. મુનિશ્રીએ મારા વિચારને પ્રેત્સાહિત કર્યાં. શ્રીતારક ગુરુ જૈન ગ્રંથાલય-ઉદ્દયપુર–ને એના અનુવાદનેા સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વીકારી. અને અમદાવાદમાં આવેલા શેાધ–સંસ્થા શ્રી લાલભાઈ દલપતભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1008