Book Title: Bandhhetubhangprakaranam Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra View full book textPage 6
________________ (૨) सा इमा दविधा, त उप्पन्नविगयमोसग० ॥ २७७ ॥ गाथा। उपण्णमीसिया.. । तत्थ उपमनमोसिया जहा कोइ भगेज एयमि નરે વાર નાતા, તઈ રાફુ અધિકn a si, નવમા કgurમતિયા ! ” – આમ વિગતે વર્ણન છે. આ ઉત્પન્નમિત્ર વગેરે પ્રકારનાં વચનોને કેવાં ગણવા? સત્ય કે અસત્ય ? આ પ્રશ્ન ઉપાધ્યાયજી મહારાજ સમક્ષ આવ્યો, અને તેના જવાબમાં, નવ્ય ન્યાયની શૈલીમાં, નિશ્ચયનયની દષ્ટિએ, તેમણે આ વાક્ય આપ્યું છે, જે તર્કસંગત ઉત્તરની અપેક્ષા રાખતા જિજ્ઞાસુ માટે પ્રતીતિકર બની રહે છે. એ પછી સંક્ષેપમાં ચાર મૂલ બંધહેતુઓની ગુણ ઠાણુઓમાં ચેાજના દર્શાવીને, વિસ્તારથી અને કમશઃ, તમામ ગુણઠાણઓમાં, કયાં કેટલા અને કયા કયા બંધહેતુઓ સંભવે, અને તેમાં પણ ઓછામાં ઓછાથી લઈને વધુમાં વધુ કેટલા બંધહેતુઓ જે તે ગુણઠાણે હોઈ શકે, તેનું સ્વરૂપ તથા તેના ભાંગાઓની સંખ્યા, તે ભાંગા ઉપજાવવાની રીત સાથે દર્શાવવામાં આવી છે. એ પછી બીજા તબક્કામાં કર્તા, ૧૪ જીવથાનકોમાં બંધહેતુઓની એજના નિરૂપે છે. તેમાં સંજ્ઞીપચંદ્રિયપર્યાપ્ત-જીવસ્થાનકમાં બંધહેતુ-ભંગનું નિરૂપણ, ગુણસ્થાનેમાં બંધહેતુભંગ -નિરૂપણ કર્યું. તેમાં જ આવી ગયું એ અતિદેશ કરીને પછી સમ્યગુદષ્ટિ, સાસ્વાદન તથા મિથ્યાષ્ટિ એ ત્રણ ભેદવાળા અપર્યાપ્ત સંજ્ઞીના અંધતભંગ જણાવ્યા છે. અહી, સંસી અપર્યાપ્ત સમ્યગુદષ્ટિને ભાંગો માટેની અકથાપના છે ત્યાં, “રેવા ચોrt गुण्यन्ते जाताः पञ्चदश, तेभ्यः ‘चत्तारि अविरए चय' इत्यादिaggraingar #givણuત્ત, કાતા ઘાટ | મરાનિરીજ પલ્સરા , p. ૨૮૨)” એટલે વાકયખંડ જે હેત તો, ૪૪૦ ભાંગાનો તાળો મેળવવાનું સરળ પડી જાત. અહીં અજાણે જિજ્ઞાસુ જ્યારે અંકાભ્યાસ કરે ત્યારે ૬૦૦ નો જ આંક આવશે. પરંતુ તેણે ઉપરનો વાક્યખંડ ધ્યાનમાં લઈને જ ગણતરી કરવાની છે. આ પછી અસંસી પચંદ્રિય અપર્યાપ્તાના તથા પર્યાપ્તાના, તેમજ ચતુરિંદ્રિયના, ત્રીદ્રિયન, દ્રિયના પર્યાપ્ત-અપર્યાપ્ત એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56