Book Title: Bandhhetubhangprakaranam Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra View full book textPage 5
________________ नमोनमः श्रीगुरुनेमिसूरये ॥ ભૂમિકા છે*કાર એ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની એળખ છે, કહો કે મુદ્રાલેખ છે. જેથી શરૂ થતી રચના હોય તે વગર વિચાર્યું કહી શકાય કે તે ઉપાધ્યાયજીની જ રચના હશે. આ “વહેતમારા”ના મંગલ-લોકનો આરંભ પણ (૪ ) થી જ થયો છે, જે આ ગ્રન્થ ઉપાધ્યાયજી-કૃત હોવાનું સબળ પ્રમાણ બની રહે છે. વધતુમાસ – ગત વિષયનું સંક્ષિપ્ત દશન : ગ્રન્થના આરંભે મંગલ – પદ્યમાં કર્તા બહેતુસંગ-કથન કરવાની પ્રતિજ્ઞા રજૂ કરે છે. તે પછી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ– ૪ કર્મબંધનાં કારણે છે એમ જણાવી, કમશઃ તે ચારેયની વ્યાખ્યાઓ તથા તેના પાંચ, બાર, પચીશ (૧૬ + ૯), પંદર એમ પ૭ પેટાપ્રકારે (ઉત્તર ભેદો) તેનાં લક્ષણો સાથે આપે છે. ત્યારબાદ સત્યાસત્ય મનોગને વિચાર છે. તે આમ તો પ્રાચીન સૂરિઓના વિચારોને જ અનુવાદ છે, છતાં તેમાં એક વાક્યમાં ઉપાધ્યાયજી મહારાજની મૌલિક્તા અને વિચારક પ્રતિભાને ઉમેષ પ્રગટી આવ્યો છે. અકબહુલ વન માટે “સરદાર એ વ્યવહારૂ પ્રયોગને પરંપરાગત રીતિએ ભાવસત્ય ઠરાવ્યા બાદ તરત તેમણે ઉમેર્યું છે. ઉત્પન્ન મિજાવવવત્ત સુ ચારૂાદરાનાં पर्याप्त्याऽन्वयबोध एव साकाङ्कत्वादसत्यमेव ।।" ભાષાના સત્ય, અસત્ય, સત્યામૃષા અને અસત્યામૃષા એવા ચાર પ્રકારોમાંના ત્રીજા સત્યામૃષા (મિશ્ર) ભાષાપ્રકારના ઉપન્ન આદિ ૧૦ પેટાપ્રકારો આપણાં શાસ્ત્રોમાં વર્ણવાયા છે. શ્રીદશવૈકાલિક સૂત્ર-ચૂણિમાં (સાતમા વાક્યશુદ્ધિ અધ્યયનની પીઠિકા) " 'इदाणि सच्चामोसा भण्णइ, किंचि तीए सच्चं किंचि मोसति । ૧. શાસ્ત્ર -બૂf p. ૨૨૭; 2. છે. વેઢી, સતરામ દ્વારા વિ. સં. ૨૧૮૨ માં પ્રકાશિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 56