Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra
View full book text
________________
(૧૩) પ્રાંતે, પ. પૂ. ગુરુ ભગવંત આચાર્ય મહારાજ શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની કૃપાથી આ પ્રકરણ ગ્રંથનું યથામતિ સંપાદન કરીને વિદ્વાન સમક્ષ રજૂ કરી રહ્યો છું. આમાં ક્યાંય કાંઈ પણ ક્ષતિ રહી હોય તો તે પ્રત્યે સુજ્ઞજને ધ્યાન દોરે એવી વિજ્ઞપ્તિ સાથે વિરમું છું.
–શીલચન્દ્રવિજય
વિ. સં. ૨૦૪૩ માગશર શુદિ ૩ તા. ૪-૧૨-૧૯૮૬ ભાવનગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org