Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra
View full book text
________________
( ૧૧ )
ચેલેા વિદ્યમાન હતા, ને તેની સાથે મેળવતાં તેઓને આ બાબતની સા ટકા ખાતરી મળી ગઈ.
આ આખીયે વાત, આભારની તથા હની અપાર લાગણી સાથે, તેઓએ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ ઉપરના પેાતાના તત્કાલીન એક પત્રમાં લખી છે. એમાં તેઓએ એ શ્લાક પણ નોંધ્યા છે, જેનુ ચેાથું ચરણ તે પત્ર લખતી વેળા તેઓને યાદ ન આવતાં તે ખાકી રાખેલું. એ પૂરા લેાક આ પ્રમાણે છેઃ स्तंभतीर्थ पुर रत्नमेघजी - नंदनो जयतसीति नामभृत् । ग्रंथ संततिमिमां प्रतापसी - भ्रातृयुक् सुकृतधरली (रो व्यली)
હિવત્ ॥॥ અર્થાત્ સ્તંભતીર્થો –ખંભાતના શ્રાવકરત્ન મેઘજીના સુકૃતધર પુત્ર જયતસીએ પેાતાના પ્રતાપસી નામે ભાઇ સહિતે આ ગ્રંથ સંતતિ ( ઘણા ગ્રંથે) લખાવી છે.
આ જ લાક ઉપાધ્યાયજી મહારાજના ‘ઐન્દ્રસ્તુતિચતુર્વિ’શતિકા’ નામના અને “પાત જલયેાગદશન-વૃત્તિ” નામના ગ્રંથેાની પ્રતિઓના અંત ભાગમાં પણ તેઓશ્રીના સ્વહસ્તે લખાયેલા જોવ મળે છે. (આ એ પ્રતિએ અમદાવાદના શ્રી લા. દ. ભા. સં. વિદ્યા મન્દિરમાં છે.) તે ઉપરથી સમજાય છે કે આ શ્ર્લોકનિર્દિષ્ટ શ્રાવક જયતસીએ ઉપાધ્યાયજી મહારાજના ઘણા ગ્રંથેાની નકલા લખાવી હશે અને તે દરેક ગ્રંથના અંતે પેાતાની મહારછાપ રૂપે તથા શ્રુતભક્ત શ્રાવકરત્ન જયતસીના ગુણુસ્મરણ રૂપે આ લાક ઉપાધ્યાયજી મહારાજે લખ્યા હશે.
પ્રસંગેાપાત્ત, અહીં જ સમજી લેવુ ઘટે કે એ તમામ નવા લખાતા લખાયેલા ગ્રંથે! વાંચી જઈ ને શેાધવાને અવકાશ ઉપા ધ્યાયજી મહારાજને નહિ રહેતા હેાય એવુ, પ્રસ્તુત ચÜહેતુમ પ્રરળના આદેશમાં રહી ગયેલી અઢળક અશુદ્ધિઓને જોતાં કહી
શકાય.
પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે તેા માઇક્રાફિલ્મ લેવરાવવા ઉપરાંત પ્રેસ કોપી પણ કરાવી અને તે છપાવવાનું પણ નક્કી કરેલું, એવા નિર્દેશ ઉપર્યુકત પત્રમાં સ્પષ્ટ છે. પરંતુ તે પ્રેસ કાપી કે અત્યારે મને મળી શકી નથી.
Jain Education International
For Private & Personal Use Only
આ ગ્રંથની લીધી હતી, પણ તેમના માઇક્રાફિલ્મ
www.jainelibrary.org