Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra
View full book text
________________
(૯)
એ જ રીતે ૨૪-૨૫–૨૬ મી પતિઓગત [ ] ચિહનાન્તર્ગત પાઠ નવ ઉમેર્યો છે. પૃ. ૨૧ માં છેલેથી પહેલી પંક્તિમાં પણ ચોથી કારિકાના બીજા ચરણને ખંડિત અંશ ઉમેરવાના થયો છે. પ્ર. ૧૭ માં અંક સ્થાપનામાં પણ ખૂટતો અંક બ્રેકેટમાં મૂકે છે. | પૃ. ૩ માં પંક્તિ ૬-૭ માં, આદર્શ પ્રતિમાં આ પાઠ મેં વાંચ્યું: “માઘરાવવોચત્ર મિશ્રાવિઝન ” ઈત્યાદિ. સંશોધનને અનુભવ નહિ. “સિદ્ધ નિશ્ચિતનાએ ન્યાયને અનુસરવાની ટેવ વગેરે કારણે મેં અહીં વોચત્ર ને અશુદ્ધ માનીને ત્યાં વાSચત્ર હોઈ શકે તેવી કલ્પના કરી. એ જ રીતે પૃ. ૨૨ માં ૭ મી કારિકાના પ્રથમ ચરણમાં “નતુ રિચાતી” આમ પાઠ આદર્શ પ્રતિમાં હતો. મેં તેને સુધાર્યોઃ “agriાચથતી ત:)”
પરંતુ આ બે સ્થાને, બીજા સંદર્ભમાં જ, પૂજ્યપાદ મુનિરાજ શ્રી જબૂવિજ્યજી મહારાજને દેખાડયા, ત્યારે તેમની તીવ્રતમ મેઘાશક્તિનો ચમકારો મેં અનુભવ્યું. તેમણે ઉપરોક્ત બન્ને સ્થળ માટે ઊહાપોહ કરીને મને સૂચવ્યું: “વત્ર છે ત્યા “વાર’ વાંચવું ઠીક લાગે છે. દશવૈકાલિકમાં પ્રાયઃ “ઉત્પન્ન મિશ્ર” આદિ પ્રકારો અને તેનાં “ રાજા જ્ઞાતા:” એવાં ઉદાહરણ છે, તે સાથે સંબંધ સંભવે છે. અને ૭ મી કારિકામાં “agrfજતા” વાંચવું જોઈએ. એથી અર્થ પણ સંગત થાય છે અને ત્યાં પ્રજા યેલ સ્ત્રીલિંગ પણ સુસંગત થાય છે. લેખકના દોષથી તાતા કે ત્રકે –ા બધાં અક્ષરો સમાન લખાય છે. તેથી આવું બને.
મૂળ હસ્તપ્રતિ સામે નહિ; માત્ર મારો લખેલે ઉતારો જ સામે હતે; અને આને બીજે કઈ સંદર્ભ પણ ન હતું, છતાં પૂજ્ય શ્રી જબૂવિજ્યજી મહારાજે આ સુધારા સૂચવ્યા, તે વાત તેમના અનુભવના ઉંડાણની તથા વિશાળ અવગાહન અને તે બધાં દ્વારા સિદ્ધ થયેલી વિલક્ષણ પ્રજ્ઞાની સૂચક છે. આ રીતે પ્રસ્તુત લઘુ ગ્રંથને તેમની દૃષ્ટિનો લાભ પણ મળે છે.
આ પ્રતિ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના હાથમાં ને તેમની નજર તળે ફરી ગઈ હોવાથી, પ્રતિમાં કયાંક કયાંક તેમણે ઈડી પેનથી શુદ્ધિ કરી છે. દા.ત. પ્ર.૧૭ પરની પંચસંગ્રહની ગાથામાં, મૂલ આદશમાં કાળા’ શબ્દ લખવો રહી ગયો છે, તે ત્યાં માજિનમાં તેમણે નોંધે છે. અન્ય પણ બે એક સ્થળે ભૂલ શોધેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org