Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra

View full book text
Previous | Next

Page 8
________________ (૪) वह्निनं प्रति मणेश्च कारणत्वम् । न तु वह्निनत्वावच्छिन्नं प्रति तृणादेः कारणत्वं, परस्पर व्यभिचारात् । एवं यत्र कार्यकारणभावबाहुल्यं, कार्यतावच्छेदक च नाना, तत्रास्य प्रवृत्तिः ॥ भुवनेश છૌજિ-ન્યાયત્તાદ્દો-( માં. ૧૯૬૬, મુવ રૃ. ૨૪૬-૪૭ ) ” આના ભાવ આમ તે સ્પષ્ટ છે, છતાં પ્રસ્તુત સંદર્ભોમાં આને ભાવ એવા બેસે છે કે, કયાંય તૃણુ-તણખલાંને સળગાવીને તેને અગ્નિ પેદા કરાય, ત્યાં અરુણિકાષ્ટ દ્વારા પણ અગ્નિ પ્રગટાવવામાં આવે, અને ત્યાં જ ઉત્તેજક (સૂર્યકાંત) મણુિજન્ય અગ્નિ પણ ઉદ્ભવે; આ સોગામાં ત્યાં ત્રણ જાતના અગ્નિ થયા અને તે ત્રણેનાં કારણે પણ અલગઅલગ-ત્રણ થયાં; એમાંનુ એકે કારણ અન્ય અગ્નિનું કારણ ગણાય કે અને નહિ. આમ છતાં, ત્યાં ઘેાડી વારમાં જ તૃણજનિત અગ્નિ હાલવાઈ જાય, ને અરણિકાષ્ઠના અગ્નિ પણ બૂઝાય, ત્યારે પણ જો ત્યાં પેલા મણિ હાય, તે તનિત અગ્નિ તા રહે જ છે; જો મણિને પણ ત્યાંથી ખસેડી લેવાય, તે ત્યાં અગ્નિને તદ્દન અભાવ પ્રવતી શકે ખરા. આથી સ્પષ્ટ થાય છે કે ત્યાં પ્રગટેલા ત્રણે અગ્નિનાં કારણેા અલગ અલગ-ત્રણ હેાવા છતાં, અન્ય કારણાની નાબૂદી પછી પણ ત્યાં પ્રવર્તતા અગ્નિનું કારણ મણિ જ છે, અને તે અગ્નિનુ અન્વય-વ્યતિરેકી કારણ એ જગ્યાએ ડરે છે. આ જ પ્રકારે સાતવેદનીયના મધ અંગે પણ વિચારીએ તે, ૧. જ્યાં કર્મના ચારેચાર બહેતુએ મેજૂદ હેાય ત્યાં સાતવેદ નીયના બંધમાં તે ચારે કારણ અને; ૨. જ્યાં ત્રણ ખ'હેતુ હાય ત્યાં તે ત્રણ કારણરૂપ બને; ૩. જ્યાં એ બહેતુ રહે ત્યાં તે એ કારણુ બને; ૪. અને જ્યાં જ્યારે અન્ય ત્રણ હેતુએ ન રહે ને માત્ર ચેાગ જ રહી જાય, ત્યારે ફક્ત તે-યેણ જ સાતવેદનીય– બંધમાં કારણ અને. અહીં તર્કની દૃષ્ટિએ વિચારીએ તેા ૪, ૩, ૨ કે ૧ મહેતુઓને લીધે જ્યારે જ્યારે સાતવેદનીય મધાતું રહ્યું ત્યારે ત્યારે ત્યાં સત્ર ‘ યાગ ’ ની ઉપસ્થિતિ તે રહી જ; બીજી રીતે, ખીજાં બધાં કારણેા દૂર થતાં ગયાં ત્યારે પણ છેવટે તે યેાગ જ રહે છે, ને તે રહે ત્યારે તે બધાય છે, પણ તે પણ નહિ રહે ત્યારે તે નહિ બંધાય. આ અપેક્ષાએ વિચારતાં સાતવેદનીયના અધના અવ્યભિચારી અને અન્વય-વ્યતિરેકી હેતુ ફક્ત યાગ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56