Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 50
________________ પૂ. મહોપાધ્યાય ધર્મસાગરગણિપ્રવર વિરચિતા ઔષ્ટિક્મતોસૂત્રપ્રદીપિકા स्वस्तिश्रीमन्तमानन्द-ज्ञानामृतपयोनिधिं । नत्वा सम्प्रति तीर्थेशं, श्रीमद्वीरजिनेश्वरम् ॥१॥ दुर्मनस्कमृगत्रास - मृगारिं मुनिपुङ्गवं । श्रीमद्विजयदानाह्वं नत्वा सूरीश्वरं पुनः ॥२॥ कदाग्रहविमुक्तानां, मत्सरग्रस्तचेतसाम् । अल्पश्रुतवतां किञ्चिदुपकारपरायणाम् ॥३॥ चामुण्डकमतोत्सूत्र - दीपिकां बोधहेतवे । યથાવુરુવર:પ્રીતિ, પ્રર્વે મૃદુભાષવા ॥૪॥ चतुर्भिः कलापकम् ॥ સ્વસ્તિ અને શ્રીયુક્ત આનંદ-જ્ઞાનરૂપી જે અમૃત તેના જે સમુદ્ર એવા સાંપ્રતકાલે શ્રીવીરજિન નામના તીર્થનાથને નમસ્કાર કરીને ૭ દુર્મનસ્ક એવા જે હરણીયાઓ તેને ત્રાસ પમાડનાર સિંહ સમાન અને મુનિઓને વિશે શ્રેષ્ઠ એવા વિજયદાનસૂરીશ્વરને નમસ્કાર કરીને • કદાગ્રહથી વિમુક્ત એવા અને મત્સરથી જેનું ચિત્ત ગ્રસિત થયું નથી તેવા-અલ્પદ્યુતવાલા-જ્ઞાનવાળા આત્માઓને કાંઈક ઉપકાર પરાયણ એવી ચામુંડિક-મત ઉત્સૂત્ર દીપિકા નામની આ વૃત્તિ જેવી રીતે ગુરુવચનને પ્રીતિ કરનારી થાય એવી મૃદુ ભાષા વડે બોધ માટે હું કરું છું. (ચાર શ્લોક સાથે) આ ઔષ્ટ્રિકમતોઉત્સૂત્ર દીપિકામાં ચાર અધિકારો આવે છે. તેમાં પહેલાં અધિકારમાં ઔક્ટ્રિક મત નામની સ્થાપના, બીજા અધિકારમાં ઔક્ટ્રિક મતના ઉત્સૂત્રને ઉઘાડા કરીને આગમસાક્ષીએ તેનું નિરાકરણ, તિરસ્કાર, ત્રીજા અધિકારમાં દુર્જનના વચનોને સાંભળીને અરિહંત આદિઓની અવહેલના કરવા વડે કરીને સમ્યક્ત્વનો ત્યાગ જેમણે કરેલો છે તેવા આત્માઓને

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104