Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 53
________________ ઔષ્ટ્રિકમતોત્સત્રउपरोधेन नो यूय-ममीषां वसनं पुरे । अनुमन्यध्वमेवं च, श्रुत्वा तत्र तदादधु' ॥१॥ रिति श्रीप्रभावकचरित्रे । અથવા ઉપરોધ વડે કરીને આ લોકોને નગરમાં રહેવાનું તમે માન્ય રાખો તે પ્રમાણે સાંભળીને તેઓએ (ખરતરોએ) તે સ્વીકાર્યું ! તેથી કરીને ઔષ્ટ્રિકોએ બનાવેલા ગ્રંથમાં વિશ્વાસ ન કરવો. વળી ઔષ્ટ્રિક ગ્રંથોને વિષે નિન્યવકૃતપણા વડે કરીને પણ સમ્યગદૃષ્ટિઓએ વિશ્વાસ કરવો યોગ્ય નથી. અને તેનો વિશ્વાસ કરવામાં દુર્લભબોધિતા થાય છે, મહાનિશીથમાં કહ્યું છે કે - 'जे भिक्खू वा भिक्खूणी वा सावओ वा साविआ वा परपासंडीणं - पसंसं करेज्जा, जे आवि निह्नगाणं पसंसं करेज्जा, जे आवि निह्नगाणं अणुकूलं भासेज्जा, जे आवि निह्नगाणं आययणं पविसिज्जा, गंथसत्थपयक्खरं वा परूवेज्जा, जे आवि निह्नगाणं संतिए कायकिलेसाइए तवेइ वा संजमेइ वा नाणेइ वा विण्णाणेइ वा सुए वा पंडिच्चेइ वा अविबुहमुद्धपरिसामज्झगए सिलाहेज्जा, सेवि अ णं परमाहम्मिएसु उववज्जेज्जा, जहा सुमती' इति । અર્થ જે સાધુ અથવા સાધ્વી, શ્રાવક અથવા શ્રાવિકા, પરપાખંડીઓની પ્રશંસા કરે છે, અથવા નિcવોની પ્રશંસા કરે છે, અથવા તેઓ નિતવોને અનુકૂળ બોલે છે, અથવા જેઓ નિહ્નવોના આયતન-મંદિરોમાં પેસે છે, અથવા તેઓની પાસે કાયક્લેશ આદિ તપ કરે છે, અથવા સંયમ પાળે છે, અથવા જ્ઞાન મેળવે, અથવા શ્રુત મેળવે અથવા મુગ્ધ લોકોની સભામાં નિતવોની પ્રશંસા કરે તે પરમાધામીને વિષે ઉત્પન્ન થાય છે. જેમ કે સુમતિઃ અને ચામુંડિકનું નિહ્નવપણું “ઉસૂત્ર કંદકુંદાલ' ગ્રંથના પહેલા વિશ્રામમાં પ્રગટ જણાવેલું છે. તે આ પ્રમાણે - 'अनवस्थितकोत्सूत्रं, यथाच्छन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्रं, निह्नवत्वमुपस्थितम् ॥१॥

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104