________________
ધર્મરાગાદિના કારણે શ્રવણ-ધર્મક્રિયાદિ)નું પાત્ર હોય છે. /ર૦૬ કારણ કે પ્રકૃતિ-કર્મની નિવૃત્તાધિકારિતાદિ ધર્મતાને છોડીને પૂર્વમાં ભિન્નગ્રંથિવાળા આત્માને નિર્મળ મનસ્વરૂપ ઊહ સંગત નથી. પરંતુ પ્રકૃતિની અપ્રવૃજ્યાદિ ધર્મવાળી અવસ્થામાં જ એ નિર્મળ મન સ્વરૂપ ઊહ (વિચારણા) ઘટે છે. ર૦ળા સ્કુરાયમાન રત્નજેવા નિર્મળ મન સ્વરૂપ ઊહની વિદ્યમાનતામાં આત્માનું વીર્ય(ઉત્સાહ) ઉક્ટ હોવાથી; ભવાભિનંદીપણાના ક્ષુદ્રતા, લાભરતિ, દીનતાદિ સ્વરૂપ ચિત્તદોષોથી મન ક્ષોભ પામતું નથી. તેથી ધર્મશાસ્ત્રશુશ્રષાદિસ્વરૂપ અનુષ્ઠાન, એ આત્માને(ભિન્નગ્રંથિવાળાને) સદાને માટે હોય છે. કારણ કે પરિશુદ્ધોહાપોદ્યોગ શુદ્ધાનુષ્ઠાનનું અવધ્ય કારણ છે. ૨૦૦ાા આ શુદ્ધ અનુષ્ઠાન (ભિન્નગ્રંથિવાળા આત્માને) મોક્ષનું કારણ બનતું હોવાથી તે યોગ છે-આ વચન ઉચિત છે. અપુનર્બન્ધકાદિ આત્માઓનું ભિન્નગ્રંથિવાળા ન હોવાથી) એ અનુષ્ઠાન યોગ નથી. માત્ર મુખ્ય યોગપૂર્વસેવા હોતે છતે તેમને શુદ્ધાનુષ્ઠાનનો અવકાશ છે. મુખ્યયોગ-પૂર્વસેવા ન હોય ત્યારે થનારું શુદ્ધાનુષ્ઠાન આભાસરૂપ હોય છે એ યાદ રાખવું. ૨૦૯
ઉપર જણાવ્યા મુજબ યોગબિન્દુના શ્લોક નંબર ૨૦૮માં પ્રવૃત્તેિરા યતવ નાપ્રવૃજ્યાદ્વિધર્મતા” આવો પાઠ છે. તેનો અક્ષરશ: અર્થ ઉપર જણાવ્યો છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી પુરુષ-આત્માના શુદ્ધસ્વરૂપને આચ્છાદિત કરવા સ્વરૂપ અભિભવને કરવાની જ પ્રવૃત્તિ પ્રકૃતિ-કર્મની છે. અંશત: પણ એ પ્રવૃત્તિ દૂર થાય ત્યારે પ્રકૃતિને અપ્રવૃત્તિધર્મા (નિવૃજ્યધિકારવાળી) કહેવાય છે. અપ્રવૃત્તિધર્મતા(અપ્રવૃત્તિ અધિકારનિવૃત્તિ)ના કારણે એવી પ્રકૃતિવાળા આત્માને પૂર્વે જણાવ્યા મુજબ વિમલમનસ્વરૂપ ઊહ
GS/ST/S/GU/BOOK૩ ૩SINGS]
NOSOB/SMS