________________
જણાવી છેક સુધર્માસ્વામીથી ગઇપરંપરા બતાવી અંતમાં પિતાના ગુરૂઓની પરંપરા, પિતાના નામની કરેલી ફેરબદલી અને રઆની સાલ ગામ જણાવી પુસ્તકને બંધ કરે છે.
આ પ્રત જે હમને પંપાસ કમળવિજય તરફથી મળી હતી તે પ્રતને એક સાધુએ પિતાના હિતને માટે સ્વઅક્ષરે લખી હતી, એ પ્રતીતે ઉલેખ હોવાથી તે આખે ઉલેખ હમોએ છેડે રાસની નીચે લોકજાણુમાટે મૂકી દીધા છે. શ્રીમાન જ્ઞાનવિમળનું કાવ્યજ્ઞાન, અને ધર્મશ્રદ્ધાન અતિઉત્તમ પ્રકારનું હોય તેમ આખો પ્રત્યે જોતાં જણાઈ આવે છે. તેઓના સમયમાં ચાલતાં યતિઓના શિથિલાચારસંબંધે-થા આપમતિથી ચાલતા સાધુઓ સંબંધે પણ અંદર ઇસારે કરેલો હોય તેવું અમને જણાય છે. છતાં પોતે તો “સનાત રાખવામાં એ અનુસાર તેઓની દયાજ ખાઈ, પાને નિંદા નહિ કરવા અ પ્રમાણે શીખવે છે.
“શિથલાચાર દેખી કરી, ધરીઈ કમનો ચાર; નિંદા તે નવિ કાછઇ, એ સમાજનું સાર. ૧૦ નિંદાથી પરભવ હોઈ, દુઃખનું ભાજન તે; વયર વિરોધ વધે ઘણે, નિપુર મનવચ જે. ૧૧”
પાનું ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org