Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 527
________________ ૪૨૨ પ્રેમલાલછી. ઉમાહઈ નાહ પરણી ગયો, પૂ. વિલતી ન પૂછી સાર રે; અપરાધ મિં ક ન જાણીએ, . કહઈ તે વિચારરે. ૪૧ કઈ રાણી ઘણી તેહનિં, કુ. હું તેણેિ ન સંભારીરે; વિનય દેખતાં જે માહરે, કું. તે હું લાગત પ્યારી રે. ૪૨ મુજ હાથે જલ નવિ કર્યું, કુ. ભજન મિં ન કરાવ્યું રે; પાન સમારી નવિ દીયાં, કું. કામ કિસ્યું ન ..: ૪ નાહઈ નેહ ધરી કીસ્યો, કુ. મુજનિ નવિ બાલાવા૨; મહિ મનોરથ મનિ રહ્યા, કુ. તુજ દીઠઈ હું ફાવાર. ૪૪ મિં નવિ દીઠું સાસરું, કુ. હરખ ન પિહિતા માહરારે; એવી હું દોભાગિણી, કુ. સ્યા હવાલ હવઈ માહરારે. ૪૫ સાસુહેજ ન મિં લહિઉ, કુ, નણંદલનું ન જોયું માથું રે; દેવરહાસ્ય ન મિં સૂર્યું કેતે હવઈ દેખવું કિહાંથે રે.૧ ૪૬ નોધારી હતી હું સહી, કૂફ થઇ ધણુઆતી આજરે; તુજ આવ્યઈ સુણિ માહરી, કુ. અધિકી વાધી લાજ રે. ૪૭ તું મનમોહન માહિરે, કુ. તું મુજ પ્રાણઆધારરે; તિ મુજ મનડું મદિઉં, કુ. તુજ ઉપરિ મુજ યારરે. ૪૮ એકવાર મુજ નયણુડે, કુ. નાહને કરિ મેલાવરે; તુજ વિના સુણિ કુકડા, કુ. કુણિ આગલિ કરૂં રાવરે ! ૪૯ તુજ દીઠઈ મુજ દુઃખડાં, ક. વિસરી વિકરાલ રે; હવાઈ મુજપ્રિયમેલાવડે, ક. કરિ તું કઈ અતિહિં કૃપાલશે. ૫૦ વિરહવેદન મિં બહુ સહી, કુ. હવઈ મિં ખમીય ન જાય; હવઈ તું મુજ તે પરિ કરે, કુ. પ્રિયમેલાપકથાયરે. ૫૧ દાખ; બદામ, અખેડ એ, કુ. ચણ વેલાઈ સંભારરે; ભોજન અણ સંભાલવું, કુ. કરે તે વારેવારરે. પર આલંબન સુખનું થયું, કુ. વેલા જાતી ન જણાઇએ રે; ૧-અ કિહાંથી, ક્યાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570