Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 550
________________ (ચરિત્ત ) શમદમ લેકેત્તર વયરાગ, દિન દિન જેહને અધિક સેાભાગ; ગુણ ગાઇ સુરનર નિંદિસ, માનઈ જેનિ' બહુ અવનીશ. તસ શાસનવાચક શિરરાય, શ્રીગુરૂમુનિવિજય ઉવઝઝાય; તાસ શિષ્ય દર્શનવિજય ભટ્ટ, એતલઈ પૂરણ સહુઈ સુઈ. ૮ इति श्रीचन्द्रायणिनामरासे, अष्टमोऽधिकारः सम्पूर्णः ८ ।। १३०८ (નવમાધિકાર–મંગલાચરણમ્.) દુહા. સૌંસારિક સુખ ભાગવ્યા, કીધા ધર્મ એકાંત; નામિ અધિકારઇ સાંભલા, પૂરવભવ વૃત્તાંત. એક દિન મે મેાલમ, રાજા રંગમિ' જામ; ઉદ્યાનપાત્રક આવીન, દીઈ વધામણી તાર. શ્રીમુનિસુવ્રત વીશમાં, તીર્થંકર મહારાજ; તુમ ઉદ્યાનઈ આવી, વંછિત ફલી કાજ ! ઢાલ, રાગ વસન્ત જયતશ્રી, દેશી ધમાલની, પર, એહુવઈ શ્રીવનપાલ આવીનિ રે, દીઈ વધામણી સામિ; જય જયવંતા તું પ્રભુ ! ભાયગ તુજ અભિરામિ. ઉદ્યાનઇંજિનય સમેાસર્યાએ, શ્રીમુનિસુવ્રસ્વામી; ચત્રીસ અતિશય અલ કર્યાંએ. આંકણી. થયા રલીઆયત સાંભલીરે, દીધી વવિભૂષણ આપીઅે, કીધુ કીધુ દાલિદ્ર દૂરિ. ઉદ્યા. ૧૩ ચતુર'ગિણી સેના સાથિ રે, લેઈ કુટંબ પરિવાર; નગરલેાક સાધિકરીરે, અતિહિ આડંબર સાર. ઉ. વંદના શ્રીજિષ્ણુચંદનિૐ, કરવા કાર્જિ રાય; ત્રિણ પ્રદક્ષિણા દેષ્ઠરે વાંદિ, ઇડા ઉચિત્ત ડ્રાય. ઉ. દેવતા રચિત સમેાસરણુિં રે, તે ઉપર ભગવંત; વધામણી ભૂરિ; Jain Education International ૪૪૫ For Private & Personal Use Only ર ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570