Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 562
________________ (સાધુજીવન.) ૪૫૭ એ સંસાર અસાર જાણી, મનિસંગ અતિ આવીઉં; ઘરિ જઈ સુત રાજય દેઈ, સંયમ લેવા ભાવીઉં: સુ. ૧૮ કઈ જિનવર મેહ ન. કીઈ, પ્રતિબંધ કેહનો નાંણીઈ; ધરમકાજતુરત કી જઈ, કાલિ કુણુિં નવિ જણઈ. સ. ૧૯ ચંદરાય ચિંતઈ રાજય દેઉં, ચંદ્રસેનકુમારનિ આજ રે; પ્રેમચંદનિ યુવરાજપદવી, દેઈ કરૂં છુભકાજ રે. સુ. ૨૦ સુણું નૃપ નિજમંદિર : પહોતોનારી સમજી સાથિરે; * ગુણાલીસુત રાજ્ય દેઈ નઈ જોડી હાથરે. સુ. ૨૧ યુવરાજ પદવી દેઈ નિજ કરિ, પ્રેમલાનંદન ભણી; અંવર જે સુતા સુતા કુટુંબી, યથાયોગ્ય ઋદ્ધિ આપી ઘણું. સુ. ૨૨ જિનઉપદેશિ સમજીએ, આણું મન વયરાગ; રાજય તજી દીક્યા વરી, અધિક થયે સભાગ. સુ. ૨૩ (ચન્દાદિ સાધુ–જીવન.) હાલ. રાગ રામગ્રી. ૧૭. ધરી વયરાગ ચંદરાજીઓ, ત્યજી રાજ્ય નિં ઋધિરે; મોહ મૂકી સવિ કુટુંબનો, મનિ સંવેગની વૃદ્ધિરે. ધરી. આ. ૨૪ એક પિતઈ નઈ ગુણાવલી, પ્રેમલાલચ્છી સુજાણ; સુમતિ પ્રધાન ચેાથે વલી. કરઈ સંયમભંડારે. ધ. ૨૫ નાટકઓ શિવકમર તે, શિવમાલા સુતા તાસરે; જીવ એ છે તિહાં ગહગહ્યા, ધન. જિનનો શિર વાસરે. ધ. ૨૬ ૧-વાસ. સુખડ, કેશર, બરાસ, અને અગરાદિનું બનાવેલ વાયચૂર્ણજિનને વાસ” એ આચાર છે કે કોઈને પણ દીક્ષા આપતી વખતે દીક્ષા આપનાર સાધુ, લેનાર ઉપર વાસ–પે છે. આંહી જિનેશ્વરે પોતેજ તેઓ ઉપર વાસ નાંખ્યો અથતિ સામાન્ય સાધુ નહીં પણ જિનેશ્વર પાસે તેઓએ દીક્ષા લીધી. તેથી પિતાને વિશેષ ધન્યધન્ય માનવા લાગ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570