Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 563
________________ ४५८ પ્રેમલાલચ્છી. જઈ જિન પાસિં સંયમ લીઓ, છએ જીવ સુખદેવરે; સુણું તેહ દીક્ષા વિમલપુરિં, મકરધ્વજ એકરે. ધ. ૨૭ તેહ વૈરાગ મનમાં ધરખ, ધન ચંદ નરેશરે; પ્રેમલા, તેહુ સંયમ વરિઉં, અમહ ઘરિ તેહ વિશેષરે. ૨૮ મરવું નહીં કિરૂં આપણુઈ, ઈસી રહ્યા નિઘરેલરે; વિહું જણિ દીક્ષા તિહાં ગ્રહી, રાય રાણું મંત્રી રંગરેલરે ધ. ૨૯ લેઈ દીક્ષા વિચરઈ ભુવિ, હવઈ ચંદ ઋષિરાયરે; તે જિન પાસિં સંયમ વરી, લેઈ આલોઅણુવિધા કાજિ.ધ. ૩૦ શાસ્ત્ર સિદ્ધાંત સવિ અભ્યાસ્યાં, બહુ શ્રત થયા તેહરે; અગ્રેસર થઇ વિચરીઆ, ભણ્યાનું ફલ એહરે. ધ. ૩૧ ક્રોધ-અભિમાનમાયા વલી, જય લાભને નિરીહરે; મેહસંસરગથી વેગલા, મનિ તપની બહુ ઇહરે. ધ. ૩૨ ચોથ છઠ અમ દશમાદિક, કરઈ તપ બહુ ભેદરે; દેહ તે તૃણસમ લેખવઈ, શુભધ્યાન નહીં ખેદરે. ધ. ૩૩ એમ કરી કરમ ક્ષય આપણું, પામ્યું કેવલનાણુરે; જગજનનિ ઉપગારીઆ, પામ્યા તેહ નિરવાણરે. ધ. ૩૪ દુહા, ચંદમુનિ પ્રેમલામતી, કેવલ કમલા સાર; ભેગવી મુગતિવધુ વરી, શાશ્વત સુખ જયકાર. શીલરતન જગ જેનિં, તેહનિં ઘરિ નવનિધિ; પ્રેમલાની પરિં સંપજઈ સકલરિદ્ધિ ગુણવૃદ્ધિ. દર્શનપ્રીતિ સુશીલ જસ, તસ હોઈ અષ્ટમહાવૃદ્ધિ; ત્રિભુવનિ કીરતિ વિસ્તરઈ, અવિચલ પદ સુખવૃદ્ધિ. ૩૭ ૧- શું! શું આપણે મરવું નથી. ૨-મોક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570