Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 556
________________ (પૂર્વભવ) ૪૫૧ દુહા. અણઘટતું અછતું કહઈ જૂઠઈ ઉઠે ઝાલ; ફૂડ કલંક દઈ તેહનિં, તે પાલવગ્રહઈતકાલ. ૫૧ રેજીવ ! ફૂડ કાં લવઈ, કાંઈબલઈ કુવચન; એકઈમીઠઈ બેલડઈ, જગ સઘલો સુવચન. પર હાલ. રાગ કેદારે, શી ખજાનાની પૂન્ય ખજાનો માહર પૂજ્યને, એ દેશી લઇ વયણ સુણી નુપપુત્રીનું, ચાટકો લાગે તસ અંગિરે; મિં રે! ગોટી કિહાં કરિ ધરી, કુર્ણિ કરી જૂઠ કાંટેકિરે? આલ કુડાં નવિ દીજીઈ કઈ સત્યસું રંગરે; આલ૦ ૦ ૫૩ નૃપસુતા કહUરે વસાઉગરી, સતીય થઈ કૂડ કાં ભારે; એમ લઈ ભૂષણ લોકનાં, ઝોલીમાં ઘાલીનઈ રાખોરે. આ૦ ૫૪ સાધવી કહઈ મુજ ઝલીયાં, જૂઓ છોડી સઘલાં ઈહાંહિરે; આંણ મૂકયાં તે ઝલીયાં, છેડી દેખાડઈ ઉછાંહિં. આ૦ ૫૫ એક બઈ જેમાં તે ઝોલીયા, નકલીઉં નહીં તિહાં કાંઇરે; તવ તે મંત્રીસુતા એમ કહઈ નહિ હોય એ કઈ બાઇરે. આ૦ ૫૬ રાયપુત્રી કહઈ સેંધવા, ન દઈ તે નીકલે કહાંરે; ઝેલી સઘલી સુની જેઈઈ, નિરતિ ખરી હેઈ સાહરે. આ૦ ૫૭ જોતાં ઝાલી એક પાત્રની, નાંખી તે સાધવી ઉછગિ રે; ત્રાટી તે લઘુ લાઘવી કલા, કાઈ ન જાણઈ તે સંગિરે. આ૦ ૫૮ ઝેલી દેખાડી યતિની ભણઈ, હવઈ મ્યું દેખાડું તુજ જેયરે; તવ તે ઉઠે કહઈ તમે સહી, ઉઠી ઉછુકપણઈ સેરે. આ૦ ૫૯ તતક્ષિણ ત્રાટી નીકળી પડી, ભણઈ ભૂપનંદિની જેયરે; સાધવી પાસિથી નીકલી, હવાઈ સવિ સાચલું જોય. આ૦ ૬૦ ૧–સાધવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570