Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
________________
હટ
૪૦.
Y૧
(પૂર્વભવ.). તિસઈ મંત્રી પુત્રી નિજ જાલિ સાર; બેઠી મોતી પરતીય આનંદકાર. નૃપપુત્રી તે બાહિર અછઈ બેઠી, ઉઠી મંત્રીતનયા પધારે કહી પડી. એમ કહી ઘરમાંહિં તેડીનિં વાંદઈ; જે જેઈઈ તેહ શુદ્ધમાં ન છાંદઈ. તિસઈ રાજપુત્રી તે મનિ વિચારિઉં, એહ મહાસતીનઈ એક કલંક ભારિઉં; લેઓ ત્રટી એક કસવટિં બેસી છાની; તિસઈ સાધવી વુહરી વલી બહુતમાંની. આવી મંત્રીબેટી કહઈ કિડાંરે ટી; સોધઈ ઘણું પણિ ન દીસઈ ગોટી. પૂછઈ કિહાં ગઈ બહનિ તું કહઈ સાચું; કહું પણિ તુજ મનિડઈ નાવઈ કાચું કહઈ સાધવી તે લેતાં મઈ દીઠી, સખી ! સાધુના હાસ્ય નવિ લાગઈ મીઠી; સાધુસાધવીથી એ ન હોઈ વાત, તિં મૂકી હાઈ તિહાં થકી આપી દે માત ! કહઈ સાધવી પાસઈ કાઢું તોય, તો તાહરઈ મનિ સાચલું આવઈ સાય; એમ કહી સહુ ગયું આમિં ,
મસ્ત્રીપુત્રી જાણિંઉં ઇમ હાસ્ય કામઈ; ૪૪ બેઠા હોય તે સાવધાન થઈ જાય તેટલા માટે જ આ સાધવીએ પણ પહેલેથી ધર્મલાભ દીધે. આને અર્થ એવો નથી કે ભિક્ષા આપવા માટે સાવધાન થઈ જાય. પરંતુ, તે સ્ત્રી આદિની મર્યાદા જળવાઈ રહે તેટલા માટેજ. ૨–કેડપટે, કટીટી, કરે. યુ-વહારીને, ભિક્ષા લઈને.
૧-સાચું, સાચાપણું,
૨
૪૩
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570