Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 552
________________ ૪૪૭ (પૂર્વભવ.) વિરહ વહિઉ ગુણાવલીધરે, સોલ વરસનું સાચ; પ્રેમલા કલંક ચડાવઉરે, જુઓ એ સંસારનું નાચ. ઉ. ૨૭ કાઢી કનકધ્વજ કાં હોરે, વળી સહુ સુખસયેગ; એકઠા મિલ્યા એ જીવડારે, કરમવસિ સવિ થયા ગ. ઉ. ૨૮ કરીય કૃપા પ્રભુ આસ દીરે, ટાલ મનિસંદેહ; વલતું પ્રભુ ઉપગારિઓરે, કહઈ સુણે સંબંધ હ. ઉ. ૨૯ દુહા જિનવર કહઈ નૃપ સાંભલા, પૂરવભવસંબંધ; સેલ છવ એકઠા મિલ્યા, કરમતણુઈ અનુબંધ. (ચન્દ વિગેરે સળજણાઓને પૂર્વભવ) હાલ. રાગ શાખ. ૧૩ હવંઈ શ્રીભગવંત સુણો સંત સાચું, એ તે કરમનું નાટિક અછઈ યાચું; પ્રીતિલકપુરનગર તિહાં સુર રાણે, તસ મંત્રી એક મંત્રીમાં અતિહિ સ્થાણે. તસ પુત્રી એક સકલ કલાની જાણી, જિનધરમની ભગતિ કરઈ અમીની વાણી; હજીયે દેવગુરૂધરમ ધરઈ શુહભાવિં. નહીં કુટિલ મન તેહ સરલા સભાવિં. તેહનઈ રાયપુત્રી સંઘાતિ સંવાદ, બિહું બહિનિ પર્ણિ રહઈ મનિ આલ્હાદ; પણિ એક મેટું [દુઃખ તે મિથ્યાતવાસી, ફૂટકપટ વિષયા વિસ્થાદિ આસી. જિનધરમની હેષિણી પાપિ રાતી, પણિ મંત્રીપુત્રી સહ અતિહિં માતી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570