Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 559
________________ 8 ૪૫૪ પ્રેમલાલચ્છી. બાલઈ તિમ એ લઈ નહીં, કિસી રીશ એ ધીરરે. જુ. ૮૨ પંખ રહી એક તવ છેડીઓ, વેદન બહુત અંગિરે; ભોગવી કરમ કઠણુપણુઈ, ચેડાં કાલિ તસ ભંગરે. જુ. ૮૩ કેસીઓ જીવ મરણ લહી, વીરમતી પણઈ હારે; અનુક્રમ મંત્રીપુત્રી હવઈ, પૂરી આઉખું સેઈરે. જુ. ૮૪ ધરમ-આરાધક ધુરથકી, તણાઈ ટાલ્યો સ્ત્રીવેદરે; પામી તે પુરૂષપણું, ન કર્યો તે પાપને છેદરે. જી. ૮૫ મરણ લહી તે મંત્રીપુત્રી, થયો ચંદ ભૂપાલરે; રાજનીતિ કરી રાજ, પ્રજાતણ કરતો સંભાલરે. . મંત્રીધરિ કુલહિત કારિણી, વૃદ્ધા એક સુનારીરે; તસ સુતા ધરમસખાઈક, થઈ ગુણાવલી સારીરે. જુ. ૮૭ તે અરિદમન નૃપની સુતા, પરણઈ ચંદ ભૂપરે; રૂપિ રતિપતિ અધિકસા, એ ગુણાવલી જાણે સરૂપરે. જુ. ૮૮ જે રખવાલ કેસીઆતો, તે પુરૂષ સુજાણુરે; સુમતિ મંત્રી થયે તાહરે, તુજનિ [બહુ સુખઠાણરે. જુ. મંત્રીપુત્રીના માતાપિતા, મરણલહી ઉપનાં દેયરે; ભૂપરાણે સુખ ભેગવઈ, વિમલપુરી દીપતાં જેરે. જુ. સાધવીનઈ કલંક ચઢાવીઉં, નૃપનંદિની જેહરે; તેહને જવ તિહાંકી, પ્રિમલાઈ પણ થઈ તેહરે. જી. રાજપુત્રીના માતાપિતા, મરી સિંધલપુર થાયરે; નિજ કરતણું વસિ પ્રાણયા, પામેં દુઃખ વિસારે. જુ. ૯૨ સાધવીઈ ન ખમાવીઉં, જે ચિંતવીઉં પાપરે; શલ્ય તેહના અનુભાવથી, થઈ કનક જ આપરે. જુ. હ૩ ગલત કાઢી તે સદા, કાઢીએ સાધવી પાસરે: ૧ આ પાદને સંબન્ધ ઉપરની ગાથા સાથે છે. અને બીજા પાદથી ન સંબન્ધ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570