________________
૪૪૭
(પૂર્વભવ.) વિરહ વહિઉ ગુણાવલીધરે, સોલ વરસનું સાચ; પ્રેમલા કલંક ચડાવઉરે, જુઓ એ સંસારનું નાચ. ઉ. ૨૭ કાઢી કનકધ્વજ કાં હોરે, વળી સહુ સુખસયેગ; એકઠા મિલ્યા એ જીવડારે, કરમવસિ સવિ થયા ગ. ઉ. ૨૮ કરીય કૃપા પ્રભુ આસ દીરે, ટાલ મનિસંદેહ; વલતું પ્રભુ ઉપગારિઓરે, કહઈ સુણે સંબંધ હ. ઉ. ૨૯
દુહા જિનવર કહઈ નૃપ સાંભલા, પૂરવભવસંબંધ; સેલ છવ એકઠા મિલ્યા, કરમતણુઈ અનુબંધ. (ચન્દ વિગેરે સળજણાઓને પૂર્વભવ)
હાલ. રાગ શાખ. ૧૩ હવંઈ શ્રીભગવંત સુણો સંત સાચું, એ તે કરમનું નાટિક અછઈ યાચું; પ્રીતિલકપુરનગર તિહાં સુર રાણે, તસ મંત્રી એક મંત્રીમાં અતિહિ સ્થાણે. તસ પુત્રી એક સકલ કલાની જાણી, જિનધરમની ભગતિ કરઈ અમીની વાણી; હજીયે દેવગુરૂધરમ ધરઈ શુહભાવિં. નહીં કુટિલ મન તેહ સરલા સભાવિં. તેહનઈ રાયપુત્રી સંઘાતિ સંવાદ, બિહું બહિનિ પર્ણિ રહઈ મનિ આલ્હાદ; પણિ એક મેટું [દુઃખ તે મિથ્યાતવાસી, ફૂટકપટ વિષયા વિસ્થાદિ આસી. જિનધરમની હેષિણી પાપિ રાતી, પણિ મંત્રીપુત્રી સહ અતિહિં માતી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org