________________
પ્રેમલાલછી. ૧બયસી ચઉવયણે કરીરે, દેશના દીઈ ધરમની સંત. ઉ. ૧૬ દાન સુપાત્રે દીજીરે, પાલવું નિરમલ શીલ; તપ તપીઈ બાર ભેદનારે, શુભભાવ ધરી કરો લીલ. ઉ. ૧૭ શ્રેયાંસ, જિનપદ દાનથી રે, દવદંતી શિવ શીલ; તપથી કેવલ બાહુબલી, ભાવથી ભરતનિં લીલ. ઉ. હલૂકરમા તે કરી શકઈરે, કરિ જય કરમને આપ;
કરમિં વીંટયા જીવડારે, બાપડા કરઈ તે પાપ. ઉ. ૧૯ गाहा--"कस्थवि जीवो बलिओ, कत्थवि कम्माई हुन्ति बलिआई;
जीवस्स य कम्मस्स य, . पुवनिबद्धाइ वयराई. उ.* २०
ધરમાનરૂમાયા વલી રે, લોભ એ ચારિ કષાય; છાંડી મનશુદ્ધિ સદારે, ધરમ કરે શિવદાય. ઉ. ૨૧ ધરમ કરઈ સુખી સદારે, કરમાવસિં જે ધાય; તે દુઃખી થાસ્ય ઘણુંરે, જીતે જીતે કરમ સુખ થાય. ઉ. ચહું – જિનવરપ્રતિરે, કરજેડી પૂછય; સામી ! સંશય માહરે, કહીનઈ મનદુઃખ ભંજેય ! ઉ. ૨૩ વયર વહિઉં મુજ ઉપરિરે, જે પોતાની માય; તેણઈ કરે કુકડોરે, મારવા કીધ ઉપાય. ઉ. ૨૪ ચઢીઓ કરિ નાટકીઆ તણુઈ રે, સુખિં પાલ્યો સામિ; શિવમાલાઈ સાચોરે, મુકો પ્રેમલાની કામિ. ઉ. ૨૫ પતનપુર વિરહી હોરે, રૂપસુંદરીનિં દેવ; તે મુજ દેખી ગહગહીરે, ભગિની મિં માની સુખદેવ. ઉ. ૨૬
૧-ચાર વદનથી, ચાર મેઢાથી, ચારે બાજુના લોકો સાંભલી શકે તેવી રીતે અર્થાત એક બાજુ ઉપર પોતે બિરાજે અને ત્રણ બાજુ ઉપર દે સ્વશકિતથી પ્રતિબિંબ બનાવે. * ગાથાર્થ–“કવચિત્ બલીઓ જીવ, કવચિત કર્મ બલી જેણે
જીવન અને કર્મને, મૂલનિબદ્ધ ઘેર પ્રીછાણે.” અથવા–“કોઈ જગપર બલીએ જીવ, કમ દાબે ભવ હરિ શિવ;
જીવ કરમ દેચ માંહોમાંહ, રાખે વેર ન જોડે છાંહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org