________________
४४८
પ્રેમલાલચ્છી. નફર ચાકરજનનઈ દીઈ પાટુ લાતી. સખીજનની કરછ વાટિ હાસ્ય જાતી. ઘણે પ્રેમ એમ જીવ નહી દે, કામ એકઠાં સવિ કર મનહ મૂદો; મહેમાંહિં બઇ બેલ એક સુણહુ એહવા, જિંહા પરણવું તિહાં પતિ એક તેહ. હવઈ મંત્રી પુત્રી સુશ્રાવિકા જાણો, તે સાધવી પાસિ સાંભલઈ વખાણે; ભણુઈ સૂત્ર સિદ્ધાંત અવિચારો; જાણુઈ માણસજનમનો એહ સારે. ન રૂચઈ નૃપપુત્રીનિં એક વાત; ભણતાં ગુણતાં કરઈ હાસ્ય ઘાત. પણિ વારઈ તે મંત્રીબેટી ન ખીજઇ; કહઈ તેહનું કાંઈ મનિ ન લી જઈ. તોહઈ નૃપપુત્રી કહઈ નિસુણો રહીએ, એ વરતણી સંગતિ છાંડીશ હીએ; નવિ માનઇ તેહના વયજું કાંઇ, તહઈ તેહ ન આવતી રહઈ તાં. એક દિવસ સાધવી આહારકાજિં,
આવી મંત્રીધરિ દેઈ ધર્મલાભ સાજિ; ૧-ધર્મલાભ નામનો આશીર્વાદ જેમ તૈયાયિકમતવાળાંએ કોઈ નમસ્કાર કરે ત્યારે “શિવાય નમ:”સાંખ્યો “ એમ નમો નારાયણ” અને દિગમ્બરજેન “ધર્મવૃદ્ધિ” કહે છે. તેમ વેતાંબર જૈન સાધુ વંદણાં કરે ત્યારે “ધર્મ લાભ” એવો આશીર્વાદ દે છે. જો કે આંહી કાંઈ નમસ્કાર લેતાં ધર્મલાભ કહેવામાં આવ્યું નથી. પણ, એ આચાર છે કે ગ્રહસ્થના મકાનમાં સ્ત્રી, પુત્રી આદિ રમણ કરતા હોય તેઓને ચેતવવા માટે જ ભિક્ષાથે ઘરમાં પ્રવેશ કરતાં જ્હોટેથી ધર્મલાભ” શબ્દ બેલે, જેથી તે લોકો મર્યાદા ત્યજીને
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org