Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
________________
૪૩૮
પ્રેમલાલચ્છી . ગુરૂ વાંદી ઘરિ પુહુતા પ્રભુ, રાયરાણું બહુ કરઈ સેવરે. ઘ. ૨૬ બંધાણું તરણુ ઘરધરિં, મંદિર મંદિર ધ્વજ એલિરે; રાજભુવન સવે સિણગારિ, સિગારી સવે પિલિરે. ઘો. ૨૭ આવી મિલી રંગ ગુણાવલી, "હુતી તે મનની આશરે; વલી વિરહવિચણ સવિ દલી, હુઆ સુખત અભ્યાસરે. ઘો. ૨૮ મિલી વાત સવે આપ આપણી, કહી સંભળાવઈ અવદાતરે; દુઃકર્મ હતાં તે ભોગવ્યાં, હવાઈ હરખિં સુખની વાતરે. ઘો. ર૯
(સપ્તમેડધિકાર-પ્રશસ્તિ)
ઢાલ, પાઈ દેશી, ૧૦ સંવત સોળ નવ્યાસીઓ જાણી, આશે શુદિ દશમી ચિત આણી; શીલ-અધિકારિ ચદનરેશ, પ્રેમલાલચ્છી શીલ વિશે. ૩૦ તેહ તણે સાતમે અધિકાર, પૂરણ પુહુતો જન સુખકાર; શ્રીતપગચ્છમંડણ માહંત, શ્રીહીરવિજયસૂરિ સિર સંત. ૩૧ જેહનું લોકોત્તર સરૂ૫, પ્રતિબોધ્યો જેણઈ અકબર ભૂપ; પહ્માસિ સવિ દેશ અમારિ, તીર્થક ભય ટાલણહારી. ૩૨ તાસ પટોધર અધિક રંગ, શ્રીવિજયસેનસૂરીશર ચંગ; કુમત મતતરૂઅરને કન્દ, છે ઘા જેણિ ટાલ ફન્દ. ૩૩ તસ માટે શ્રીવિજ્યતિલકસુરીન્દ્ર, દરિશન દીઠઈ પરમાનન્દ; તાસ પટધર તેજિ દિણંદ, શ્રીવિયાનન્દસૂરિ સૂરી. ૩૪ અમદમ લોકોત્તર વરાગ, દિન દિન જેહનો અધિક સેભાગ; ગુણ ગાઈ સુરનર નિશિદિસ, માનઈ જેનિં બહુ અવનીશ, ૩૫ તસ શાસનવાચક શિરરાય, શ્રી ગુરૂમુનિવિજય ઉવઝઝાય; તાસ શિષ્ય દશનવિજય ભણુઈ, એતલઈ પૂરણ સહુઈ સુણઈ. ૩૬ इति श्रीचन्द्रायणिनामरासे, सप्तमोऽधिकारः सम्पूर्णः।-१२३६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570