Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
________________
૪૪૨
પ્રેમલાલચ્છી. તે માણસનિ આ લેબ, તેણેિ શેકનિં પૂછો વિશે; તુમ ઘરિ કહા કિહાંકણિ અર્થહી અહનાણતિહાં જાઉં પછઈ છર કહઈ વ્યવહારી સાંભલિ ભાય, જે ઘરિઆંગણું ચંપતરૂ થાય; તેણુઈ ઘરિ જઈ આપે તું લેખ, તે ચાલ્યો આબે પુરી દેખ. ૭૩ જઈ નગર ઘરઆંગણિ સવે, ચંપક ઘરિ ઘરિ દીસઈ તવે; તેણઈ જાણિઉં આ ચંગ, કહિઉં અહિનાણુ પણિ મેટું દંગ! ૭૪ કિહાં આપું એ લેખ સુજાણ, તે માણસ પણિ અતિહિં સુજાણ; તેણુઈ વિચારિઉં બીજા ચંપ, ફૂલ ઉતાર્યા દીસે સંધ. ૭૫ એકઈ ઘરિ અણુઉતર્યા દીઠ, તે મનમાંહિ લાગે મીઠ; તિહાં જઈ કહિઉં ઇભ્ય સુબુદ્ધ, ઘર આ હાઈ કઈ નવિ લ૮. ૭૬
સ્ત્રી કહઈ હા ભાઈ હોઈ એહ, કાગલ આ વાંચીએ તેહ, પછઈ તેહનો લો જબાપ, ઘણુઈ માનિ લિખે છઈ આપ. ૭૭ માણસનઈ કહઈ જો આ લેખ, તે જઈ ચતુરાઈ રેખ; સ્યુ કહીનઈ આપું આ લેખ, આથી(ઘી) આગલિ માસ થઈયેઠ. ૭૮ એતલાં ચિન્ન કરઈ જે વાંચી, નહીંતર કાગલ લેજે ખાંચી; વાંચી લેખ નઈ મીંચઈ આખિ, મુખિ નિસાસ મું કઈએ સાખિ. ૭૯ લઈ કાગલ જિહાં આ શેઠ, તવ તે સામી દીધી ટૂંઠ; કાગલ વાંચીનઈ તિમ કીધ, તવ તેણઈ સાબાસી દીધ. ૮૦ વલી વેગિ અતિ જાણી પ્રેમ, લેખ લિપે ચતુરાઈ એમ; પ્રેમ હું તઈકાગલ કિમ લિપે, માણસ પૂછે કઈ પાર. ૮૧ મુજ દેખતાં લિખ્યો નિજહાથિ, તે દીધો માહરે સાથિ; તેણઈ કાગલિ ગાથા એક, લિખિ જણાવ્યો આપ વિવેક. ૮૨ વિરહણિ કાગલ નહુ જ, નયણાં નીર વહંતઈ નહુ ગલ્યો; તો જાણું મુજથી એ પ્રેમ, ઓછો હુઓ મનિ આવઈ એમ. ૮૩
૨-એધાણી, ૩ સઘળે. મૂલમાં “સંપ” પાઠ છે.
તે જુ
એકલા
જ આ લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570