Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 542
________________ ( ચરિત્ત.) ૪૩૭ એ પિહર શેત્રુ ંજ જાડુ, સહીં મુનિ વૈગલાં થાયરે. ઘેા. ૧૪ રથ અડી રાય ખેલાવતાં, ચિ-ત લાગઇ તેણુઈ ડાયરે; અવિછિન્નપઈ નિજ ધરભણી, વેગિ તે ચાલ્યા જાયરે. ઘા, ૧૫ મારગ બહુ કટક વિકટ થયું, નવિ લહીઈ સૈન્યને પારરે; આગલ્યા જલ પીઇ નિરમલું, પાહિલાનેઇ કાદવ હારરે. દ્યા. ૧૬ ખેહિ રવિ છાહ્યા (ચેાં) કટકની, હુય ગય રથ નર નહીં પારરે; બહુ રાય મિલઇ આવી સવે, અતિ પ્રચર્ડ પ્રતાપ ઉદારરે, ઘા. ૧૭ હતા પાતનપુર ટૂંકડા, નણી કટક પરાઠી કાયરે; સઅલા ગઢ ભીડી નૃપ રહ્યા, સુણી ચંદ્ર કવરાવઇ સેાયરે. ઘા. ૧૮ ભગિની માની મમત્રીસુતા, કૂકડાપણુઇ તેહ સભારિરે; હું આવું મિલવા કારણ, ધરજો માં ખીહક લગારિરે. ઘા. ૧૯ આવી મિલી વાત સવે કહી, આપ આપણી જે હુઇ હેજિરે; અતિ આદર તિહાં તેડીચ્યાં, બહિનિ બહિનિપતિ બહુ તેજિ રે. ધેા. ૨૦ દેઇ દેશનિલાતિ બહુ તેનિ તેનિ, રાખ્યાં તે આપણઇ પાસિરે; તિાંથી હવઇ આભાપુરભણી, ચાલ્યા તે વેગિ ઉલ્હાસરે. ઘા. ૨૧ મંત્રી સુમતિ ખરિ કહી ખરી, કરી સાજ કટક દલ લેયરે; સાહમા આવીને તે મિલ્યા, પહેરાવ્યા. મત્રી તૈયરે. ઘા, ૨૨ આભા આભાઈ આવ્યા વેગિસ્તુ, કીધાં તે બહુત મંડાણુરે; મત્તામયગલ સિણુગારિઆ, પાખરિઆ બહુ કે કાણું રે. ધેા. ૨૩ વાજઈ તિહાં ભેરી ઝલ્લરી, પંચશબ્દ અતિ: નિસાણુ; સિષ્ણુગારિ નયર સયલ બહુ, ઈં તે રાણા રાણીરે. . ૨૪ આવ્યા ભલઇ ચુંનરેસરૂ, એમ લાક દીઇ આશીશ; બહુ ધવલમોંગલ મહેલીઆ ગા, કહઇ પુહતી જગીશરે. ઘા. ૨૫ માગ્યાં દાન લઇ ચાચક સવે, કરઇ જિનદર્શન સુખહેવરે;૨ ૧--પરરાજ્યનું કાઈ સૈન્ય યુમાટે આવેલ છે એવુ' જાણીને પેાતનપુરના રાજાએ ગામભાગેાલા બંધ કરાવી, ૨-સુખના હેતુ માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570