________________
( ચરિત્ત.)
૪૩૭
એ પિહર શેત્રુ ંજ જાડુ, સહીં મુનિ વૈગલાં થાયરે. ઘેા. ૧૪ રથ અડી રાય ખેલાવતાં, ચિ-ત લાગઇ તેણુઈ ડાયરે; અવિછિન્નપઈ નિજ ધરભણી, વેગિ તે ચાલ્યા જાયરે. ઘા, ૧૫ મારગ બહુ કટક વિકટ થયું, નવિ લહીઈ સૈન્યને પારરે; આગલ્યા જલ પીઇ નિરમલું, પાહિલાનેઇ કાદવ હારરે. દ્યા. ૧૬ ખેહિ રવિ છાહ્યા (ચેાં) કટકની, હુય ગય રથ નર નહીં પારરે; બહુ રાય મિલઇ આવી સવે, અતિ પ્રચર્ડ પ્રતાપ ઉદારરે, ઘા. ૧૭ હતા પાતનપુર ટૂંકડા, નણી કટક પરાઠી કાયરે; સઅલા ગઢ ભીડી નૃપ રહ્યા, સુણી ચંદ્ર કવરાવઇ સેાયરે. ઘા. ૧૮ ભગિની માની મમત્રીસુતા, કૂકડાપણુઇ તેહ સભારિરે; હું આવું મિલવા કારણ, ધરજો માં ખીહક લગારિરે. ઘા. ૧૯ આવી મિલી વાત સવે કહી, આપ આપણી જે હુઇ હેજિરે; અતિ આદર તિહાં તેડીચ્યાં, બહિનિ બહિનિપતિ બહુ તેજિ રે. ધેા. ૨૦ દેઇ દેશનિલાતિ બહુ તેનિ તેનિ, રાખ્યાં તે આપણઇ પાસિરે; તિાંથી હવઇ આભાપુરભણી, ચાલ્યા તે વેગિ ઉલ્હાસરે. ઘા. ૨૧ મંત્રી સુમતિ ખરિ કહી ખરી, કરી સાજ કટક દલ લેયરે; સાહમા આવીને તે મિલ્યા, પહેરાવ્યા. મત્રી તૈયરે. ઘા, ૨૨ આભા આભાઈ આવ્યા વેગિસ્તુ, કીધાં તે બહુત મંડાણુરે; મત્તામયગલ સિણુગારિઆ, પાખરિઆ બહુ કે કાણું રે. ધેા. ૨૩ વાજઈ તિહાં ભેરી ઝલ્લરી, પંચશબ્દ અતિ: નિસાણુ; સિષ્ણુગારિ નયર સયલ બહુ, ઈં તે રાણા રાણીરે. . ૨૪ આવ્યા ભલઇ ચુંનરેસરૂ, એમ લાક દીઇ આશીશ; બહુ ધવલમોંગલ મહેલીઆ ગા, કહઇ પુહતી જગીશરે. ઘા. ૨૫ માગ્યાં દાન લઇ ચાચક સવે, કરઇ જિનદર્શન સુખહેવરે;૨
૧--પરરાજ્યનું કાઈ સૈન્ય યુમાટે આવેલ છે એવુ' જાણીને પેાતનપુરના રાજાએ ગામભાગેાલા બંધ કરાવી, ૨-સુખના હેતુ માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org