________________
પ્રેમલાલચ્છી.
ચંદ કહઈ સુણિ વણિની, હવઈ જાવું નિજ દેશ; માતપિતા હિત સુખડી, લેઈ આવે આદેશ. ૩
ઢાલ, રાગ ગેડી, દેશી ચુનડીની, ૪૨ ઘેહુ હુ રજા મુજ માડલી, જેઉં સાસરૂ તુલ્બ આદેશરે; પ્રભુ સાથિ સિધાવું ઈહથકી, તે તે પહુચઇ નિજ દેશરે. ઘેહુ હુ રજા મુજ માડલી. આંકણી. માય માયાઈ મનિ ગહબરી, હિતશીખ દીઈ સુણિ વાછરે; તું સતાયશિરોમણિ સુર કહી, જયજય પ્રેમલાલચ્છીરે ઘા. ૫ તોહે પણિ પ્રભુમનિ ચાલજે, મમ લોપીશ પ્રભુઆણરે સુખદુઃખની હાઈ વિભાગિણી, તું તો સહેજ ચતુર સુજાણ રે. . ૬ સાસરી મિલી મન તેહનાં, આવરજી લેજે અપાર; પતિતણે સહુ સંતેષજે, જિહાં શકિતણ વ્યવહારરે. . ૭ શકિ સહુ સાથિ મિલતી રહેજે, દુહવિસ માં દાસી ગુલામરે; બોલતાં જીભઈઅમીઅ સંચારજે, એમ પામીશ તું અભિરામરે. . ૮ દેહિલું સહી આપિંતિમ કરે, નવિ વિણસઈ નૃપનું કામરે; ઉપગાર કરે સવિ ઇવનિં, છાંડઇ પરમાદનું ઠામરે. . ૯ એમ. માયતણું સુણી સીખડી, પિતાનિ પૂછઈ જાય; તાત કહઈ સુણિ પરમિં સવિ ભલું, કરજે શીખ દીઈ મારે. છે. ૧૦ બીજી માતા સવિ વિનવી, લાગી રહી તેહનઈ પાયરે; વરિષ્ઠ ! તું વહિલી આવજે, મિલવાનિ અમ સુખ થાયરે. ઘો. ૧૧ સહસ ભાઇનઈ જઈ વિનવઈ, મંત્રીનઈ સવિ પરિવાર રે; લહી અનુમતિ તેહની મનિ રલી, સવિ કહઈ પતિ ભગતિ ઉદારરે. . ૧૨ એમ છ સજાઈ આપણી, વલી લેઈ નિજ પરિવાર રે; પિહરીઆ રેતાં પાછાં લઈ, વ૭િ!વહેલી આવઇ એકવારરે; છે. ૧૩ પ્રેમલા પણિ પાછું જોયતી, રોતી ડસડસતી જાય;
૧–દેઓ દેઓ, આપ આપો. ૨-માતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org