Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 533
________________ પ્રેમલાછી. એહની કરણ તમો સવિ જાણે, તે કાં હાયડઈ નાંણરે. શ્રી. ૧૨ ચંદ કહે જે એણુઈ કીધું, તે સવિ માહરઈ કાજિ રે; એણુિં મુજ ઉપકાર કર્યો એ, ન મરઈ તુમથી રાજિ રે. શ્રી. ૧૩ રાયે જમાઈએ કીધો જાણી, તેડાં મૂક્યાં તેહરે, તે આવી નૃપાએ લાગા, પગિ લાગો ચંદન એહરે. શ્રી. ૧૪ આજલગી જીવો તે જાણે, ચંદતણે ઉપગારરે, થાઈ પ્રશંસા ત્રિભુવનિ, એહની, ચંદ ઉત્તમ તે સારરે. શ્રી. ૧૫ અવગુણ કીધઈ ગુણ કરી માનઈ. એ ઉત્તમઆચારરે; ચંદ નરેસર મટે જગમાં, સહી છવિતદાતારરે. શ્રી. ૧૬ રાય કનકરથ ચિંતઈ મનમાં, હવાઈ સંસાર અસારરે; ઘરિ જઇનિં કહે હવઈ સ્યુ કરવું, રૂડે સંયમભારરે. શ્રી. ૧૭ ધિ! ધિમ્ ! મોહ એ મયણુવશિંજીવ, કઈ અકારજકરતારે; પણિ દેહિલા હાઈ ભોગવતાં, દુરગતિ કારણ એતારે. શ્રી. ૧૮ ઈમ જાણી માગઈ આદેસે, ચંદનરેસર કેરે; કનકદેવજ આ ખલઈ તુમારઈ અમે લેરૂં મુનિશેરે. શ્રી. ૧૯ ચંદ કહઈ કાં તે તવ ભણઈ, ચરિત સંસારનાં દીઠાંરે; હવઈ અને એથી થયા ઉભગા, સંયમના હલ મીઠારે. શ્રી. ૨૦ તે ચંદિ આદેશ જ દીધે, કરી પ્રશંસા સઇરે; ચં કહઈ ભાઈ કનકવજ ! ચિંતા ન કરવી કહીધરે. શ્રી. ૨૧ એ ભાઈનઈ વારૂ થાસ્ય, તિમ હું કરીશ એ કાજ રે; તે સહુઇ દીક્ષા લઈ મુનિ પાસિં, સાધિઉં આતમકાજ રે. શ્રી. ૨૨ ચંદ રાજાઇ નિજ મ ત્રીનિં, અનિં ગુણાવલી રાણી રે; માય ન જાણુઈ તિમ મોકલીઓ, લેખ લખ્યો હિત આણીરે. શ્રી. ૨૩ સલ વરસ તિર્યચપણું, ભોગવી કરમહ ભેગ; ૧-મૂલમાં “પટ” પાડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570