Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 537
________________ ४३२ પ્રેમલાલચ્છી. દેવિ કુસુમા ગગનથીજી, વૃટે કરી ભૂપાલ. સ. ૧૬ જયજયારવ દેવિં કર્યો છે, હુઓ તે જ્યજયકાર; સાબાસી સદુઈ કહીજી, ઓચ્છવ અધિક અપાર. સ. ૧૭ વીરમતી એ પાપિણુંછ, પામી ફલ અસરાલ; કીધાં ભગવઈ આપણાંજી, ગઈ નરગિં વિકરાલ. સ. ૫૮ ચંદ ઘરિ આ ફિરજી, હરખું સહુ પરિવાર; ઉતારઈ અઉઆરણુજી, જય ! તું જગદાધાર ! સ૦ ૫૯ માયમરણકારણ સજી, લેકિક જે જે કામ; તે સાચવી આ ધુરથકીજી, શાક નિવાર્યો તામ. સ. ૬૦ કેટલાક દિન રહી પછઈજી, આવ્યા સભાઈ ભૂપ; સુખિં રહઈ તિહાં રાજીએજી, વાવ્યું તેજ સરૂપ. સ૮ ૬૧ એહવઇ આભાપુરીથકીજી, આ લેખ ઉદંત; પહેતા હરષ થયા ઘણુજી, વાંચી લેખ તે સંત. સ. ૬૨ (મસ્ત્રી પત્ર) સુમતિ હેજસ્ડ લિોજી, લેખ વિશેષ અપાર; સ્વસ્તિ શ્રીજિનવર નમીજી, વિમલપુરિ સુખકાર. સ. ૬૩ દુહા અપરં કાગલ સ્વામિને, સુખસુચક બહુ ભાંતિ; સુખી થયે તે વાંચતાં, સંભારૂ દિન-રાતી. ! હું જાણું હવડાં મિલું, દેવ દઈ જે પંખ ! માણસ કિમ હુઈ ચિંતવ્યું, સાહજિવિના બહુ ઝંખ. ગુણાવલીને વિરહ દહ, પ્રભુવન ધાન ન ખાય; ખાધું, અણખાધા મું, રાખેવા નિજ કાય. ચક્રવાક સમરઈ રવિ, જિમ બીપીહા મેહ ગુણવંત ગુણવંતબિં, તિમ સમરઈએ તેહ (નેહ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570