________________
४३२
પ્રેમલાલચ્છી.
દેવિ કુસુમા ગગનથીજી, વૃટે કરી ભૂપાલ. સ. ૧૬ જયજયારવ દેવિં કર્યો છે, હુઓ તે જ્યજયકાર; સાબાસી સદુઈ કહીજી, ઓચ્છવ અધિક અપાર. સ. ૧૭ વીરમતી એ પાપિણુંછ, પામી ફલ અસરાલ; કીધાં ભગવઈ આપણાંજી, ગઈ નરગિં વિકરાલ. સ. ૫૮ ચંદ ઘરિ આ ફિરજી, હરખું સહુ પરિવાર; ઉતારઈ અઉઆરણુજી, જય ! તું જગદાધાર ! સ૦ ૫૯ માયમરણકારણ સજી, લેકિક જે જે કામ; તે સાચવી આ ધુરથકીજી, શાક નિવાર્યો તામ. સ. ૬૦ કેટલાક દિન રહી પછઈજી, આવ્યા સભાઈ ભૂપ; સુખિં રહઈ તિહાં રાજીએજી, વાવ્યું તેજ સરૂપ. સ૮ ૬૧ એહવઇ આભાપુરીથકીજી, આ લેખ ઉદંત; પહેતા હરષ થયા ઘણુજી, વાંચી લેખ તે સંત. સ. ૬૨
(મસ્ત્રી પત્ર) સુમતિ હેજસ્ડ લિોજી, લેખ વિશેષ અપાર; સ્વસ્તિ શ્રીજિનવર નમીજી, વિમલપુરિ સુખકાર. સ. ૬૩
દુહા અપરં કાગલ સ્વામિને, સુખસુચક બહુ ભાંતિ; સુખી થયે તે વાંચતાં, સંભારૂ દિન-રાતી. ! હું જાણું હવડાં મિલું, દેવ દઈ જે પંખ ! માણસ કિમ હુઈ ચિંતવ્યું, સાહજિવિના બહુ ઝંખ. ગુણાવલીને વિરહ દહ, પ્રભુવન ધાન ન ખાય; ખાધું, અણખાધા મું, રાખેવા નિજ કાય. ચક્રવાક સમરઈ રવિ, જિમ બીપીહા મેહ ગુણવંત ગુણવંતબિં, તિમ સમરઈએ તેહ (નેહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org