________________
૪૩૧
(ચરિત્ત.) આગલિથી અણજાણતઈજી, જઈ જણવું સરૂપ. સ. ૪૫ અરે! ચંદ ભૂપ તે સાંભલજી, જિમ હું આવ્યો જાણી; વીરમતી તુજ મારવા, તિમ આવઈ મતિ(મનિં)આણી.સ ૪૬ દીઠી આકાશે આવતીજી, ઉો ચંદ નરેશ; સાહમ તેભણી ચાલીઓજી, ખગ લેઈ સુવિશેષ. સ. ૪૭ આવતો નૃપ જવ જાણિજી, તવ બોલાઈ અભિમાન; અરે ! પાપી બીહત નથીજી, ધીઠ વયણ સુણે કાનિ. સ. ૪૮ સહુ તમાસા સાંભલઈજી, દેખઇ સહુઈ લેક; પણિ કો તે સ્યું માંડઈ નહીંછ, જુઈ લોકના ક. સ. ૨૯ ચંદ, મરણ તિહાં આગમીજી, સામે થયો અબીહ; વીરમતી કહઈ ચંદલાજી, હવઈ જાઈશ કહઈકિહાંહ. સ. પ૦ એમ કહી દેવ હકારીઆઇ, દેવ ન બેલઈ કાય; વીરમતી કહઈ કાં સજી, એણઈ સમઈ અલગ હોય. સ૫૧ દેવ કહા અમે સ્યુ કરૂંછ, એહવું તેજ ન ખમાય; એહનું પુણ્ય ચઢતું અ૭ઈજી, તુજ પરિવારિઉં આય ! સત્ર પર એમણિ સુણી રીસિં ભરેજી, અધિક અધિકી તે નારી પિતઈ કાંતી ધરી કરીછ, ઘાઈ કહઈ મુખિ મારી. સ૮ ૫૩ વર્ષમાં આવી જેહવઈ, પગ એક સાહી તામ; માથા પાછસિ ફેરવીછ, કઈ કરિઉં ભાગવિ આમ. સ. ૫૪ શિલા સંઘાતિ ઝીકતાંજી, આઇટી બહુ વાર; ધોબી ધણિ લૂગડું, પછાડી ધરી ખાર. સ. ૫૫ "મરણગઈ વીરમતી સુણીજી, ૨જાત ગયો તતકાલ; *બધા વિના. ૧-મરણગતિ. “ગઈ' શબ્દ માગધીમાવાનો છે.
૨-પુત્ર, ચન્દરાજા. ચંદ, વીરમતીનું મરણ સાંભલી તુરત માતાના શબપાસે ગયો, અને તે વખતે દેવોએ આકાશે રહી પુષ્પવૃષ્ટિ કરી, એવો ભાવાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org