SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ (ચરિત્ત.) (ગુણાવલી-ઉવાચ.) વાલ્ટિમ વહેલા આવજે, મુજ મિલવાનિં કાજિ; બીજું સહુઈ કઈ ભલું, આવી બસો રાજિ ! જલ કાજલ અંઘોળવું, કુસુમાદિકના યોગ; તેનો વિરહ ટાળવા, કરે નયણસંગ ! શાલિ ગહું અનઈ સુખડી, વસ્ત્ર ધોયાં વલી પાન; તુહ્મ દીઠઈ સહુ વાવરૂ, એ નિશ્ચઇ પ્રભુ માન ! તુર્ભે પ્રભુ નિજ મન થકી, વિસારે હવઈ જાય; તે વાલેસર તુહ્મ વિના, મુજ ન સંભારકાય ! સુમતિ લિખઈસ્વામી સુણે, તમે સુખી તિહાં જોય; સૂનું રાજ્ય ન મૂકીઈ, જેવઈ બહુ સુખ હોય. નીતિશાસ્ત્ર કહિઉં અછઇ, તે ચિંતિ હિ) દેવ એતાં સૂનાં નહીં ભલાં, વિણસઈ સનાં એવ ! ૭૩ રાજ્ય ભોયર શરૂ વલી, સ્ત્રીષ્ટ વાહન નિંધ્યાન(યાન)ઃ; સૂનાં મહેલ્યાં નહીં ભલાં, મનિ ધરજે એ ધ્યાન. [તિ મંત્રીપત્ર.] એહવું વાંચી લેખમાં, મકરધ્વજ કે રાય; અનુમતિ માગઇ ચાલવા, ચંદનરેસર રાય. મકરધ્વજ નૃપ ના કહઈ ઈહાં રહેતાં સુખ પૂર; સઘલઈ સરખું સજીનાં, વાધે અધિકું નર. ચંદઈ ફિરી સમજાવીઉં, જે મકરધ્વજ રાય; આંણ લહી તે નૃપતણી, ચાલણ કરઈ ઉપાય. કરી સજાઈ પુરથકી, બાહિર કીધ પ્રયાણ; શિવકુમાર નટનઈ કહઈ, મૂક નાટક ગાન. સેવા કરવી માહરી, માગ્યા દેશ ગરાસ; તેહુ તિમ સાથિં થયા, રહ્યા ચંદ નૃપ સાથ. ૭૯ ૭૫ ડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy