________________
પ્રેમલાલચ્છી.
મંત્રી તેડી પ્રેમલા કહઈ, નહીં કરમનેા છેહ; દીસઇ છંઈ નહીં આવી, નાહ ન મેલાવી નેહ! to ઢાલ, રાગ મારૂણી, ૩૮
કહઈ પ્રેમલા મત્રીનઈ આપિ, પૂછી તાત નૃપ ચાલકરે; મુજનઈ કાંઈ નાવ ખેલાવી, માહરા ત્યારે હવાલરે ! ૮૧ આવીશ ન આવીશ કાંઇ ન ભાખ્યું, આપિ' ઉઠી ચાલષ્ઠરે; નિતિ કરા તુમે તે કનિ જાઇ, રાખે વિલખે વિચાલેરે, ૮૨ મંત્રી સુબુદ્ધિ ગયા ચંદ પાસિં, ઉભા કરી પરિણામરે; આદર દેઈ દિ ખેાલાન્ગેા, કિમ આવ્યા હાં કામિ`રે. ૮૩ પાસિ તેડી પૂણ્યેા મંત્રી, ભાષઈ વિનય વિવેકીરે; સામી ! તુમે નિજ ગામિ સિધાવા, પ્રભુતા ઉદય અનેકીરે. ૮૪ પણિ પ્રેમલાનઇ ઈહાં તેડાવસ્યા, કં પિહેરાવેસ્યારે; આણિ દીએ જે હવે પ્રભુ નિજમુખિ,તિમ તે સહીય કરેસ્યઈરે. ૮૫ ચંદ કહેષ્ઠ મુજમનડું મનાવ, તે હું કરૂ` અંગીકારરે; એક રાતિ કાઢી ધર રહી તે, દીધીજ મનિ ઉદારરે. ૮૬ તા મંત્રી કહઈ સાની કેવુ, ધીજ કરાવસ્યા એહનિ રે; ચંદ કઈ કનકધ્વજ કાઢી, સાજે કરવા એ તેને રે. ૮૭ નિસુણી મંત્રી ગયા તે પાસિં, ત્થા વિ અવદાતરે; પ્રેમલાલચ્છી પ્રભુદૅસિ', પડવજી તેહજ વાતરે. ૮૮ મંત્રીઈ. ચંદેરા જણાવિ, બેડીર સભા તેડાવરે; કહઇ એ જો ધી િતું સૂધી, તે મુજન ખરૂ સાહાવoરે ૮૯ સુણી પ્રભુવયણ તે પ્રેમલાલચ્છી, કરી જઇ જલ-અધેાલરે વિમલ વસ્ત્ર પહિરીનિ સભાઈ, આવી નિ રગાલરે. ૯૦
૪૩૪
૧–અપરાધી વા નિરપરાધી છે તે જાણવાની પરીક્ષા, પ્રતિજ્ઞા. જેવી કે * તુળા, જળ, અગ્નિ, કોષ, અને વિષાદિષ્ટ
૨-મલાવી, સભા ભરીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org