________________
૪૨૨
પ્રેમલાલછી.
ઉમાહઈ નાહ પરણી ગયો, પૂ. વિલતી ન પૂછી સાર રે; અપરાધ મિં ક ન જાણીએ, . કહઈ તે વિચારરે. ૪૧ કઈ રાણી ઘણી તેહનિં, કુ. હું તેણેિ ન સંભારીરે; વિનય દેખતાં જે માહરે, કું. તે હું લાગત પ્યારી રે. ૪૨ મુજ હાથે જલ નવિ કર્યું, કુ. ભજન મિં ન કરાવ્યું રે; પાન સમારી નવિ દીયાં, કું. કામ કિસ્યું ન ..: ૪ નાહઈ નેહ ધરી કીસ્યો, કુ. મુજનિ નવિ બાલાવા૨; મહિ મનોરથ મનિ રહ્યા, કુ. તુજ દીઠઈ હું ફાવાર. ૪૪ મિં નવિ દીઠું સાસરું, કુ. હરખ ન પિહિતા માહરારે; એવી હું દોભાગિણી, કુ. સ્યા હવાલ હવઈ માહરારે. ૪૫ સાસુહેજ ન મિં લહિઉ, કુ, નણંદલનું ન જોયું માથું રે; દેવરહાસ્ય ન મિં સૂર્યું કેતે હવઈ દેખવું કિહાંથે રે.૧ ૪૬ નોધારી હતી હું સહી, કૂફ થઇ ધણુઆતી આજરે; તુજ આવ્યઈ સુણિ માહરી, કુ. અધિકી વાધી લાજ રે. ૪૭ તું મનમોહન માહિરે, કુ. તું મુજ પ્રાણઆધારરે; તિ મુજ મનડું મદિઉં, કુ. તુજ ઉપરિ મુજ યારરે. ૪૮ એકવાર મુજ નયણુડે, કુ. નાહને કરિ મેલાવરે; તુજ વિના સુણિ કુકડા, કુ. કુણિ આગલિ કરૂં રાવરે ! ૪૯ તુજ દીઠઈ મુજ દુઃખડાં, ક. વિસરી વિકરાલ રે; હવાઈ મુજપ્રિયમેલાવડે, ક. કરિ તું કઈ અતિહિં કૃપાલશે. ૫૦ વિરહવેદન મિં બહુ સહી, કુ. હવઈ મિં ખમીય ન જાય; હવઈ તું મુજ તે પરિ કરે, કુ. પ્રિયમેલાપકથાયરે. ૫૧ દાખ; બદામ, અખેડ એ, કુ. ચણ વેલાઈ સંભારરે; ભોજન અણ સંભાલવું, કુ. કરે તે વારેવારરે. પર આલંબન સુખનું થયું, કુ. વેલા જાતી ન જણાઇએ રે; ૧-અ કિહાંથી, ક્યાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org