Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 525
________________ ૪૨૦ પ્રેમલાલચ્છી. એહ પ્રસાદ ધન ઘણું અઘે લહિઉં, જાણિ તેહવું તુલ્બનિંગ કહિઉં. ૧૬ મંત્રી કહઈ આવ્યો વરસાત, ચોમાસું ઈહાં રહે વિખ્યાત; કુકડો શિવમાલાનઈ ભણુઈ, રહે ચોમાસું મતિ અહ્મતણઈ. ૧૭ બેટી, તાત સુણુવઈ તેડ, નાટકીઈ માનિ૬ સુણિ એહ; કહઈ પ્રેમલા કરજેડી કરી, અવધારે શ્રી તાત ઉચરી. ૧૮ શુદ્ધિ લહીએ પ્રભુની ખરી, સોલ વરસ થયાં તેરાઈ વરી; જિહાં હાસ્યઈ તિહાંથી આવસ્ય, પૂરા દિવસ થઈ ફાવસ્થઈ ૧૯ રાખો દિવસ સવિ પૂરા થાય, રાખ્યા ખચી દેઈ રાય; કહઈ પ્રેમલા મુજ જેવા કાજ, દિવરા કુકડો મહારાજ ! ૨૦ મુજ સાસરીએ એ કુકડે, રિમાસ રહે પાસિં વડે; રાજાઈ નાટકીઆ ભણ્યા, આપે કૂકડે એ દિન ગણ્યા. ૨૧ રામતિકારણિ માગઈ ઘણું ધન દેરૂં માગે એહ તણું; તે, નાટકીઆ આપઈ નહીં કુકડામતિ જાવા ગહગહી. ૨૨ કૂકડાનું મન દેખી તેહ, આ તે રાજનિ એહ; રાજાઈ પુત્રી કરિ દીઓ, તવ પુત્રીઈ હરખિં લી . ૨૩ ભજનવિધિ તર પૂછી તાસ, ત્યારે પુહતી પ્રેમલાની આશ; નાટકીઓ ઉતારા દીઆ, શુદ્ધિ લઈ સહુ મન ગહગયા. ૨૪ ૨ ૫ નાટકીઆના વયથી, ભૂપની ટલી મનબ્રાંત; સાચે કહ્યા મુજ પુત્રીઇ, ચંદતણે વિરતાત. મિં જાણ્યું કે હું વદઈ પુત્રી જીવિત કાજ; એ નાટકી આ આવતઈ રહી અમારી લાજ. જામાતા પરગટ હુસ્મઈ હવાઈ ઉતરસ્યઈ કલંક; મલા થાસ્થઈ નિર્મલી, કુલ થાઈ નિકલંક. પ્રેમલાજનક રીપો ભણુઈ, હનિ શલશિણગાર; . ૧ ચારમાસ, ચાતુર્માસ. ૧ કુક્કાની મરજી જવાની થઈ. ૨–પ્રેમલાને પિતા. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570