Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 523
________________ ૪૧૮ પ્રેમલાલછી. ધર્માસિ સવિ દેશ અમારિ, તીર્થલોક ભય ટાલણહારી. ૯૩ તાસ પટ્ટધર અધિક રંગ, શ્રીવિજયસેનસૂરીસર યંગ; કુમત મતતરૂઅરને કન્દ, છે જેનુિં ટાળે ફન્દ. ૯૪ તસ માટે શ્રીવિષ્યતિલકસૂરીન્દ, દરિશન દીઠઈ પરમાનન્દ; તાસ પટોધર તેજિ દિણંદ, શ્રીવિજ્યાનન્દસરિ સૂરીન્દ્ર. ૯૫ અમદમ લોકોત્તર વરાગ, દિન દિન જેહનો અધિક સભાગ; ગુણ ગાઈ સુરનર નિશિદિસ, માનઈ જેહની બહુ અવનીશ. ૯૬ તસ શાસનવાચક શિરરાય, શ્રીગુરૂમુનિવિજય ઉવઝઝાય; તાસ શિષ્ય દર્શનવિજય ભણઈએતલઈ પૂરણ સહુઈ સુણઈ ૯૭ इति श्रीचन्द्रायणिनामरासे, षष्ठोधिकारः सम्पूर्णः ६॥-९९७ (સપ્તધિકાર–મંગળાચરણમ.) ઢાલ, ચોપાઈ રાગે. ૪૪ હવઇ સાતમો અધિકાર લિખાય, નાટકીયાતે ચાલ્યા જાય; રમતા દક્ષિ, માલવદેશ, ઉમેદપાટ મારૂ આદિ નિવેશ. ૯૮ ગુજરકુકણદેશ નિવેશ, સેરઠ સુંદર દેવને દેશનું તિહાં તીરથ સમરથ સુખદાય, શ્રી શત્રુંજય; રૈવતગિરિરાય. ૯૯ દેશમંડણ નયર સિર તિલક, વિમલપુરનામિં હેઈ પુલક; તે ઉતરિઆ જઈ આરામિ, કીધું ભોજન રહી આરામિ ૧૦૦૦ જઈ ભેટ મકરધ્વજ* ભૂપ, દેખી નાટકીઓના રૂપ; પૂછ્યા તે બલઈ પ્રભુ સુણે, પૂરવદેશ મહિમા છઈ ઘણે. ૧ એહવાઈ સમઈ તિહાં પ્રેમલા, દીઈ દાન વયણ કમળા; પણિ કો ભરતાર આભાપુરી, પૂછઈ ખબરિ ન કઈક ખરી. ૨ રાજા મકરધ્વજ ઇમ કહઈ, વાત ખરી હોઈ તે કે લહઈ; ૧-મેવાડ, ૨-બરકાર. ૩-પ્રેમલાલચ્છી શું ગામ અત નાટીઆ એ પ્રેમલાના પિતાના દેશમાં આવ્યા. ૪-પ્રેમલાલચ્છીને પિતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570