________________
૪૧૮
પ્રેમલાલછી. ધર્માસિ સવિ દેશ અમારિ, તીર્થલોક ભય ટાલણહારી. ૯૩ તાસ પટ્ટધર અધિક રંગ, શ્રીવિજયસેનસૂરીસર યંગ; કુમત મતતરૂઅરને કન્દ, છે જેનુિં ટાળે ફન્દ. ૯૪ તસ માટે શ્રીવિષ્યતિલકસૂરીન્દ, દરિશન દીઠઈ પરમાનન્દ; તાસ પટોધર તેજિ દિણંદ, શ્રીવિજ્યાનન્દસરિ સૂરીન્દ્ર. ૯૫ અમદમ લોકોત્તર વરાગ, દિન દિન જેહનો અધિક સભાગ; ગુણ ગાઈ સુરનર નિશિદિસ, માનઈ જેહની બહુ અવનીશ. ૯૬ તસ શાસનવાચક શિરરાય, શ્રીગુરૂમુનિવિજય ઉવઝઝાય; તાસ શિષ્ય દર્શનવિજય ભણઈએતલઈ પૂરણ સહુઈ સુણઈ ૯૭ इति श्रीचन्द्रायणिनामरासे, षष्ठोधिकारः सम्पूर्णः ६॥-९९७ (સપ્તધિકાર–મંગળાચરણમ.)
ઢાલ, ચોપાઈ રાગે. ૪૪ હવઇ સાતમો અધિકાર લિખાય, નાટકીયાતે ચાલ્યા જાય; રમતા દક્ષિ, માલવદેશ, ઉમેદપાટ મારૂ આદિ નિવેશ. ૯૮ ગુજરકુકણદેશ નિવેશ, સેરઠ સુંદર દેવને દેશનું તિહાં તીરથ સમરથ સુખદાય, શ્રી શત્રુંજય; રૈવતગિરિરાય. ૯૯ દેશમંડણ નયર સિર તિલક, વિમલપુરનામિં હેઈ પુલક; તે ઉતરિઆ જઈ આરામિ, કીધું ભોજન રહી આરામિ ૧૦૦૦ જઈ ભેટ મકરધ્વજ* ભૂપ, દેખી નાટકીઓના રૂપ; પૂછ્યા તે બલઈ પ્રભુ સુણે, પૂરવદેશ મહિમા છઈ ઘણે. ૧ એહવાઈ સમઈ તિહાં પ્રેમલા, દીઈ દાન વયણ કમળા; પણિ કો ભરતાર આભાપુરી, પૂછઈ ખબરિ ન કઈક ખરી. ૨ રાજા મકરધ્વજ ઇમ કહઈ, વાત ખરી હોઈ તે કે લહઈ;
૧-મેવાડ, ૨-બરકાર. ૩-પ્રેમલાલચ્છી શું ગામ અત નાટીઆ એ પ્રેમલાના પિતાના દેશમાં આવ્યા. ૪-પ્રેમલાલચ્છીને પિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org