SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત.) ૪૧૯ પણિ જાઈ છઈ જે એ વાત, પુરી કહેવું છેટું નિરધાત. ૩ રાજા બંદીખાનઈ જેહ, મુકો છેડી પરહાં તેહ; એવું રાયવયણ સાંભળી, પ્રેમલા કર જોડી કહઈ વલી. ૪ તાત સુણે જે મૂકે તેહ, તેહ સુખિં ઘરિ જાવે એહ; પણિ મુજ ખોટી પ્રભુ કાં કરે, જ્ઞાની વયણ તે હઈડઈ ધરે. ૫ શાસનદેવતણી જે વાણી, તે સંભારો હઈડઈ આણી; સેલે વરસે મિલસઈ નાહ, તિહાંસિં જણાયઈ ચોર નિં શાહ. ૬ મસવાડા છ થાકઈ હઈ, હાથ વહેથમાં આવ્યું કવઈ; નિરતિ કરિનઈ જેમ નિભાય, તે તિમ કરવું પૃથવીરાય. ૭ ભુપ ભરાઈ સાંભલિ નંદિની, વરસ પન્નર છમાસ ખેદિની; નિરતિ ના પામી કિસી કેાઈ સાચું હોઈ તે ન કથઈ સાય. ૮ પ્રેમલા ભઈ ભગવંતનઈ ભજું, અવર આલપંપાલ સવિ તણું; માહરઈ સાનિધિ શ સ દેવી, તે સાચું થઈ સુણિ હેવિ. ૯ જૈનમુનસર જ્ઞાન સહુ સાય, મ કહી મણિ ન હોઈ કાચ; તે સહી હસ્યઈ સાચી વાત, નહિત પણિ કુણુ વારઈ ઘાત. ૧૦ એહવાઈ આવ્યા નબળવંત, રાજાઈ પૂછયા તે સંત; પ્રેમલા થઈ નૃપનઈ ઢંકડી, નાટક બા કઈ વાત સુણી વડી. ૧૧ પૂરદેશ આભાપુરી ઠામ, તિહાં આવ્યાની નિસુણે સામ; નિસુણું પ્રેમલા કહઈ અહ્મ તાત, આભાપુરીની આવી વાત. ૧૨ મંત્રી સુબુદ્ધિ ભણઈ સુણે ભૂપ, હવઈ જાણીસ્વંઈ સયલ સરૂપ; પૂછ્યા નાટકીઆ કઈ વણિ, તિડાં રાજા નામિં સુઈ અવની. ૧૩. નાટકીઆ કહઈ નરેશ, સેલ વરસ થયાં ખબરિ લેશ; ન લઈ કે કિહાં તે ગયે, સુદ્ધિ નહીં તે કાંઈઈ થયો. ૧૪ રાજ્ય કરઈ તિહાં તેહની માય, વીરમતી નામિં મહારાય; પૂર્વ મંત્રી પાલખી કુર્ણિ દીધ, કૂકડે આ કીડાંથી લીધ. ૧૫ નાટકીઆ ભણુઈ ચંદનરેશ, તેહના ઘરથી એહ વિશેષ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy