________________
૧૭૦
કુસુમશ્રી. સમેતાચલ અવનીતલે, સુન્દર ગામ અર્થે અકિલ્લ; " ખેમંકરનામે વડે, હુતે એક અનુપ ઉપટિલ્લ. હવે ૨ તસઘરની ઘણી રૂડી, ધારણુંનામ રૂપવન્તી; લઘુભ્રાતા ખેમકરને, ખેમનિધિ ગુણે ખંતી. હવે ૩ પ્રીયમ-જરી તસ ભારજા, તેતે રૂપે રંભમાન; સુખવિલસે સંસારનાં, તે પૂરવ પુણ્ય પ્રમાણ. હવે ૪ લઘુબંધવકેરી કુમરીને, આવ્યો જવ વિવાહ; તવ ક્ષેમંકરની ભારયા, કરે બહુ કપટ અથાહ હવે૫ દેરાણીને નવનવા, પહિરાવે સુન્દર શૃંગાર; વલી તેલ પુલેલ સુગધરું, કરે ઉગટણાં અપાર. હવે હું તે એક ખૂણે બેસારીને, જાય છે તેણુકાજ; ઉતાવલી આવે વહી, જિહાં બેઠા દેવરરાજ. હવે ૭ કહે વહેલા ઉઠે ઉતાવળા, દેખાડું તુહને તમાસ; આપણિ મંદિરે આવી છે, એક ગણિકા નિરૂપમ ખાસ; હવે ૮ તવ ઉઠે દેવર તતખેવ, દેખણને તેણિવાર આવીને તવ તિહાં જેઈઉં, તવ દીઠી પિતાની નાર. હવે ૯ લાજીને પાછો વળ્યે, કહે એવી શી ભાખો ભાસ; હસીને માઠી કહી, નહિ કુલવંત તુહ વાસ ! હવે ૧૦ તવ કહે મેં હાર્યો કરી, બોલ્યું મેં એહ વચન્ન; ભાખે તબ સહિયર સહ, પ્રીયમ-જરીને ધન્નધન્ન. હવે ૧૧ હાસમિસેં એહવું કિમ, બેલીજે ઈમ બાઈ ! એવડી શી કરવી પડી, કુડી તુહ ચતુરાઈ ? હવે ૧૨ વલી, એકદા અનઅવસરે, ક્ષેમનિધિ મનને આણું દે; પ્રીયમંજરી સાથું રંગેસું, કેલિ કરે છે નિજ છન્દ. હવે ૧૩ ઘર પેઠે એક વાડીમાંહિ, ખંડેકલી દીસે સુચંગ; ૧-પટેલ. ૨-સખિયે ૩-ખંડ-ઓકલી વાવ વિશેષ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org