________________
૩૬૫
(ચરિત્ત.) તે કિસ્યું સુતનિં ક્ષેમકુશલ અછઈ એ. ૫૦ કવિલા કહઈ જે હેઈ ! તે વલી દુઃખ અવર કેઈ; જઇ જેઈ સુત સુરકુમરસ હતો એ. ૫૧ તે એક રાતિ પ્રસંગજીએ, વહુ આવી તેહ સંગિ એ; અંગિંએ ગલિત કોઢ કણિ થયએ. પર તે દુઃખ હૈઈ સાલઈએ, તે કહો કુણ હવાઈ ટાલઇએ; ટાલઇએ કોઢ કઠિણ દુઃખ એ સહી એ. ૫૩ મિલી કુટુંબ સવિ પરિવાર, કરઈ કોલાહલ દુઃખકાર; દુઃખકાર વયણ મુખિં તે ઉચ્ચરઈ એ. ૫૪ હાં હાં દેવ ! કિસ્યું હવું, હરખમાં દુઃખ થયું નવું અભિનવું બહુ સરૂપ કહો કિમ કહીઈ એ. ૫૫ ઈમ અનેક વિલાપડા, બહુ પરિ કરઈ તે બાપડા; બાપડા દીનપણુ ઘણું દુઃખ રાઈ એ. ૫૬ નિસુણું આલપંપાલ એ, કેમકરવજ ભૂપાલ એ; ભૂપાલાએ સુબુદ્ધિ મંત્રી સાથિં મિલી એ. જેવા કારણ આવીઆ, દેખી કે લાહલ પાવી; ભાવી આ દુખડું હઈડઈ આપણુઈ એ. ૫૮ ધિમ્ પુત્રી કુલખંપિણું, કિં ડાકિણું કહી શાકિણી;
પાપિણુસંગિં પતિ કાઢે થયો એ. પટ ૧-અછઈ–અ છે, છે. છ+ઈ == છે. આ પુસ્તકમાં હેટે ભાગે “એ” કારને બદલે “અઇવાપરવામાં આવેલ છે. દાખલા તરીકે “ છે ” ને બદલે “કઈ”, “ કહે ” ને બદલે “કહાં ”, “પણ” ની બદલે “પણ” વિગેરે ૨–હોઈ હોય. “ય” કારને ઠેકાણે પણ સર્વ ભાગે
ઈ” કાર વાપરવામાં આવેલ છે. માત્ર હમેએ ઘણેજ જુજ ઠેકાણે ઈકોર કાઢીને ચકાર કર્યો છે. તથાપિ દરેક સ્થળે કાર હોવાથી તેને પ્રસંગ વિચારી “” કાર “ઈ” કાર અથવા “એ” કાર વાંચો, એ વાંચનારને સુગમતા ભર્યું થશે. ૩-તો પછી તે વિના દુઃખ બીજું સ્યું હેય? ઇ-પ્રેમલાપિતા.
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org