Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 509
________________ ४०४ પ્રેમલાલછી. એકવાર બેલ લાગો મુજનિં, તું કાંઈ દુઃખ ન પામેશ, સા ભણઈ હવડાં એમ તુમે બોલો, પછિ નવિ થાઈ; ઘરિ મુજનિ તુલ્બ વિરહવિગૂચણ, દિન વરસ જાઇ. નરનિં નારી ઘણી પરદેશિં, આવી મિલઈ ધન દેખી; *તિહારી પરણું; ઘરની નારી, મુકઇ તેહ ઉવેખી. કમર કહરે નિવિડ પ્રેમ તુજ ઉપરિ, મુજથી એમ ન હોય; નિજનારી ન સંભારઈ જે નર, અધમાધમ કહિઓ સેય. ૪૭ હા કહી સદઈ સજન મુજનિં, તું ભણઈહા જઈ આવું; સ્ત્રી કહઈ નરવિસાસ ન આવઈ, પછઈ તુહ્મ કહાં પાવું. *પૂઠિ પ્રાણથકી હું ચુકું, તે તુધ્ધ ચિત્ત ન આવઇ; પવનકુમારઇ, અંજના પરણું, બહુ હરખઈ મન ભાવાઈ નિરપરાધ પરણી તે છાંડી, કઈ તે નવ ચાલઈ; કાઉસગ્નિ શાસનદેવી આવી, શીલપ્રભાવિં માલહઈ. શાસનદેવ જઈ સમજાવ્યું, જઈ સતીનઇ સં તેજી; કહે કુણુ નરવિસાસ કહીઈ, એવી સતીનઈ પસંદોશી. ૪૯ ૪૮ ૫૦ ૫૧ આ મેવો તાહરઈ, હઈયડઈ, મુજ વિસાસ; પણિ અવસ્થઈ ચાલવું, સ્ત્રી સુણી દૂઈ નિરાશ. સમજાવ્યો સમજાઈ નહીં, તાત જણાવી વાત; કરી પ્રપંચ કે અવિનો, રાખવો જામાત, મિલી નૃપ મંત્રી જોતિષી, શેઠ સ્વજન ગંભીર, ધન આપી બહુ જોતિષી, સમજાવ્યો સવિ હીરા ૬–વસમાન. ૧–નરને, પુરૂષને. ૨-ત્યાંની, પદેશની. મારવાડી શબ્દ. ૩-નિવડ, ઘાઢે દઢ. ૪–૫છી. પ-સંશોખી, સંદુ:ખી. અથત દુ:ખી કરી. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570