________________
४०४
પ્રેમલાલછી.
એકવાર બેલ લાગો મુજનિં, તું કાંઈ દુઃખ ન પામેશ, સા ભણઈ હવડાં એમ તુમે બોલો, પછિ નવિ થાઈ; ઘરિ મુજનિ તુલ્બ વિરહવિગૂચણ, દિન વરસ જાઇ.
નરનિં નારી ઘણી પરદેશિં, આવી મિલઈ ધન દેખી; *તિહારી પરણું; ઘરની નારી, મુકઇ તેહ ઉવેખી. કમર કહરે નિવિડ પ્રેમ તુજ ઉપરિ, મુજથી એમ ન હોય; નિજનારી ન સંભારઈ જે નર, અધમાધમ કહિઓ સેય. ૪૭ હા કહી સદઈ સજન મુજનિં, તું ભણઈહા જઈ આવું; સ્ત્રી કહઈ નરવિસાસ ન આવઈ, પછઈ તુહ્મ કહાં પાવું. *પૂઠિ પ્રાણથકી હું ચુકું, તે તુધ્ધ ચિત્ત ન આવઇ; પવનકુમારઇ, અંજના પરણું, બહુ હરખઈ મન ભાવાઈ નિરપરાધ પરણી તે છાંડી, કઈ તે નવ ચાલઈ; કાઉસગ્નિ શાસનદેવી આવી, શીલપ્રભાવિં માલહઈ. શાસનદેવ જઈ સમજાવ્યું, જઈ સતીનઇ સં તેજી; કહે કુણુ નરવિસાસ કહીઈ, એવી સતીનઈ પસંદોશી. ૪૯
૪૮
૫૦
૫૧
આ મેવો તાહરઈ, હઈયડઈ, મુજ વિસાસ; પણિ અવસ્થઈ ચાલવું, સ્ત્રી સુણી દૂઈ નિરાશ. સમજાવ્યો સમજાઈ નહીં, તાત જણાવી વાત; કરી પ્રપંચ કે અવિનો, રાખવો જામાત, મિલી નૃપ મંત્રી જોતિષી, શેઠ સ્વજન ગંભીર, ધન આપી બહુ જોતિષી, સમજાવ્યો સવિ હીરા ૬–વસમાન. ૧–નરને, પુરૂષને. ૨-ત્યાંની, પદેશની. મારવાડી શબ્દ. ૩-નિવડ, ઘાઢે દઢ. ૪–૫છી. પ-સંશોખી, સંદુ:ખી. અથત દુ:ખી કરી.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org