________________
૪૦૫
(વ્યવહારીકથા.) જોતિષી ભણઈ સુણો કૂકડા, નામ ધરાવઈ તેહ; નગરિ કે રાખઈ નહીં રાતિ, હુકમ કરે એહ! ૫૩ કમર ન જાણઈ તે પરિ, નર પડયે ફિરઈ જોય; જસ ઘરિ હોઈ કુકડા, રાતિ વનિ રહઈ સોય ! - ૫૪ તેષ્ઠિ કરી સા જે કુકડા, નિજ વનિઈ લેઈ જાઈ વ્યાહઈ ઘરિ આવઈ વલી, રાય હુકુમિ એ થાય. ૫૫ એહ ઉપાય કરે તુમે, જિમ રહઈ કમર ન જાય; મુહુરત દેશું કુમરનિં, કુકડા લઈ ચલાય. એહ સંકેત કર્યું સહી, કુમર આગલિ સુવિચાર; તું તેડાવિ આચર્યું. દેજે માન અપાર. એહ વિચારી સહુ, પહેતા કુમર પનિંસંગિ; તુહ્મ નિર્ધાર કહે હવઇ, કરસ્ય મનનઈ રંગિ. શેઠનંદન કહઈ ચાલમ્યું, અમ જા નિર્ધાર; જોતિ મુહૂરત જે કઈ માનું તેહ વિચાર. તતક્ષિણ જોતિષી તેવા, નફર ગયા વાચાલ; જેતિથી તેડી આવીઆ, બલઈ બેલ રસાલ. ગ્રહ વરતઈ તે જોતિષી, માંડી લગન પ્રધાન; લગનવિચાર તે બહુ કરઈ, જોતિષી થઈ સાવધાન. ૬૧ ગ્રહ વરતઈમાં જઇયે વલી, મુહૂર્તની વઈ ધાત; માંહોમાંહી સમજી કરી, નિસુણે એહ અવધાત. ૬૨
૬-અસિમનuતે દ્વિતીય પાઠે “નગરિ કે રાખઈ તેહ.” આ ગાની મતલબ આવી છે. જેષિએ કહ્યું કે નામ માત્ર કૂકડાને પણ નગરમાં કાઇ પણ રાતના રાખે નહિ તે બંદોબસ્ત કરો,
૧-દ્વીતીય પાઠે “તેણેિ કરી સાંજઈ કૂડા” સાંજઈ એટલે સાંજે, સંધ્યાએ “સાજે” એટલે સા એટલે જેની પાસે હોય તે તે પાણીએ જે જે કૂકડા હોય તેને. ૨-પિત. ૩–વનમાં. ૪ ચાલવાનું. પ–નિસંગે. કુમાર પાસે, ૬-નોકર ચાકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org