Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 512
________________ ४०७ ૭૪ (વ્યવહારીકથા.) દુહા, સોરઠી. મિસ્યાં આંખ પંખ, આંખ મિલ જબ પ્રભુ ! નહીં તો નિઃદિન અખિ, વૈરભાવ બેહુનિ થયો ! ૭૩ સામી ! નવલે પ્રેમ, છાંડીનઇ કિમ ચાલો ! મન તુહ્મારૂં એમ, અવર કેઇનઇ આલો ! કરીઈ કુણપું વાત, વહાલાં વિણું હયાતણી! ચાલે પરભાતિ, પ્રિઉ પરદેશિ સ્યા ભણી ! ૭૫ જેહવો મારો પ્રેમ, તુમઉપરિ અવિહડપણિ; કમર સુદશન જોય, મેધવતીપરિ અતિ ઘણિ! ૭૬ (રૂપસુન્દરી કથન, બીજું દૃષ્ટાન્ત) ઢાલ, રાગ કેદારે-ગેડી, દેશી પૂર્વાલવાળી. ૨૧ પુછવી તિલકપાટણનો વાસીરે, કમર સુદર્શન ગુણ-અભ્યાસી રે; વ્યાપારી તે તપનપુર આવછેરે, દેવગુરૂભગતો ધરમ બહુ ભાવછેરે. ૭૭ નિત દેવપૂજા યુસુઈ વખાણુરે, નરનારી લક્ષ્મણને જાણ; એક દિન બઈડ દીઠી નારીરે, નપણે તે અતિ લાગી પ્યારી રે. ૭૮ પાસ મિત્ર યશોધર જાગીરે, પૂછિઉં એ કુણ કુલની રાણીરે; કિં! સુરરમણ કિંમરનારી, કિં ! વિદ્યાધરી માનિની સારીરે. ૭૯ મિત્ર યોધર કહઈવિવહારીરે, બેટી ગુણપેટી ‘સૂરીજિ હારીરે; ઇંદુમતી શીલવત પાઈરે, પરણું પરનરના નવિ નિહાલરે. ૮૦ કહઈ સુદર્શન મેહિની લાગીરે, પૂરવભવની પ્રીતિ એ જાગીરે; તે હવઈએ બેલાવી જોઈયેરે, એસીચિતહરણ મોરૂમન મહીયું રે. ૮૧ તિડાં જઈબેડું જ ગુડ ને બોલાવીશ. દષ્ટવિક રયું ને દેખાવધરે; આ સહોદર એમ કહી બેલીરે, નેહ લગે પણિ હું નહીં લીરે. ૮૨ આદરમાન સિંહાસત દેઈ, શ્રીફલ ભેટશું હાથમાં લેઈરે; ઇંદુમતી કડછ મન હરી લીધુંરે, તુ મુજનઈ કિસ્યું કામણ કીધુંરે ૮૩ ( ૧-વ્યાખાન, ગુરૂ-ઉપદેશ. ૨-સૂરજ, સુર્ય, સૂર્યતેજને પણ હરાવનારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570